પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
પ્રેમાનંદ

૨૦૦ પ્રેમાનંદ. સર્વ સાથી રથ ઉપર એઠા, પાતે હાથીપર ચઢયો; અભિમન્ય આવ્યે ગાજીને, પછે વાધની પેરે વઢયો. એકી વારે સર્વ સંગાથે, દશ સહસ્ર ખાણુ છૂટે; એકધા શતધા સહસવા લક્ષધા, ધાર્યા આયુધ ન ખૂટે. આકાશ સહુ આવરિયું, થયું અધારુ ધાર; અભિમન્યને વીંટી લીધા, કરે સધળા શાર. અમરે એમ વિચાર્યું જે, અભિમન્યુ થયા નાશ; ભીમાદિકને કોરવે ખાળ્યા, કા નવ જઈ શકે પાસ. દશસહસ્ર ખાણુ મૂક્રર્યા અભિમન્યે, અંતર આણી રીશ; અયુત ચુદ્દા અભેદ્ય ભેદ્યાં, તે સર્વનાં છેદ્યાં શીશ. ક્ષતિ ઉપર બૃહદક્ષ પડ્યા, ચાટલે ઝાલ્યા સુભટ્ટ, ખડ્ગ પ્રહારે મસ્તક છેલ્લું, કૌરવનાં હૃદય થયાં . ભાગ્યું દળ કારવતણું, પાર્થ પુત્રને માર; અચ્યા કહું રહ્યો ખશીને, કીધા કૌરવ તારેાતાર. વળણ. તારાતાર કૌરવ થયા, પાંડવ કરે કલ્લાલ રે, અભિમન્ય આવ્યા ચેાથે કાંઠે, રીસે રાતે ચાળ રે. કડવું ૪૯ મુંનાગ સારંગ ઋષિવૈશંપાયન વાણી વદે, રાય જનમેજય ધરજે હદે, નાઠા કૌરવ ગૃહ માઢે, પાંડવ ધસીને પેઠા ચેાથે કાઢે. ઉભા રહી કહે દુર્યોધન, છે કે। ક્ષત્રાણીના તન; ગયું રાજ મારું પાછું વાળે, પાર્થ પુત્રને આવતા ખાળે, તાત તણુાં વાયક સાંભળી, લક્ષ્મણ કુંવર ખાલ્યા વળી; આવી પિતાને કયાઁ પ્રણામ, હા હું ફેડીશ એના ઠામ.* અભિમન્યનું પ્રાક્રમ ય, એક પલકમાં મારું ય, જ્યારે કેપ્યા તમારી દીકરા, તારે પાંડવના શે આશરે. દુર્યોધન કહે સુત શાલ, તમે અજવાળ્યું↑ કૌરવનું મૂળ; સરખે સરખા ક્ષત્રીકુમાર, સાથે લીધા સાળ હજાર પા “પિતાજી હું ક્ક્સ સંગ્રામ ’’ ↑ પા‘દીપાવ્યુ.’ $ . ૯ ફ