પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૧
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. સમાન વજ્ર ને સમાન કાય, સરખાં રૂપ કા નવ આળખાય; તેવી શાલા લક્ષ્મણુતણી, ચઢી ચાહ્યા અભિમન્ય ભણી. સુભદ્ર સાથે સર્વે પ્રેરીયે, સૌભદ્રે આવા ઘેરી, જેમ શશીને ઢાંકે ધન, તેમ ઢાંકી લીધા અભિમન સાળ સહસ્ર સાથે તૂટીયાં, ધનુષથી શર અહુ છુટિયાં, શક્તિ મુસળ ગદા અતુલ્ય, તામર ભાગળ પડે ત્રિશુળ, કુંજર કીકારી તવ કરે, ખડ્ગ સાંકળ લઈ માઢ કરે; કુંભસ્થળે મદ્ ધારા ઝરે, આગળ આવે તે મસળાઇ મરે. કૌરવ પાંડવા થયા રાળ, ઉડે રણુમાં રુધીરની કેળ; લક્ષ્મણ વીરને વકારતા, હાથે સુભટને સંહારતા. એમ કૌરવના જેદ્દા કર્યાં, પાંડવ સર્વ પાછા એસો; ભીમ શલ્ય દુર્યોધન ધર્મ, વઢે બહુ કરીને શ્રમ, એવે કર્યું કરતા આવ્યા માર, ત્યારે પાડવે ખાધી હાર; પારધી પેપટને વીટી વળ્યા, ભીમસેન ઉપર તૂટી પડ્યા. ધર્મ કહે અભિમન્યુ પાછા વળા, આ ભીમ કીધે! આકળા; કાકાનાં વાયક મસ્તક ધરી, પાળે આવ્યા કુંવર સમાઁ હરિ. કૌરવ મુખે કરતા મરકલાં, તે નાઠા જેમ નાસે ચરકલા; શરધારા અભિમન્યુ તણી, માર્યો કૌરવ ત્યાં વીણી વીણી. ત્રણ ખાણું વધ્યે કહું, થયા અચેતન જાણે પામ્યા મહું; નાડી કૌરવ સેના જાય, વાધ ભયથી નાસે જેમ ગાય. દુઃશાસન વીધા શર ત્રણે, નાસૈ દુર્યોધન વેવલા વણે; ધજા છત્ર કાપ્યાં વેગે કરી, નાઠા દુર્યોધન રથથી ઉતરી. એમ સૈન્ય ભાગ્યું સર્વ ક્રાય, આપ રૂપ જવ અભિમન્ય હોય; Pખી લક્ષ્મણને રીસ ચડી, અભિમન્ય ઉપર દીધી હડી. સાળ સહસ્ર દ્ધા સહંત, લક્ષ્મણે શુદ્ધ કીધુ અનંત; રથ સારથિ ને પાડી ધ્વજા અઅઅભિમન્યનાં કીધા પ્રજા સૌભદ્રે કીધા પાળા પાય, ખોરથ માલ્યા ધર્મરાય તે ઉપર થયા , પછી પ્રાક્રમ કીધુ કૌઢ.

પ ( ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૦૧ પા૦ એક રૂપ કહ્યુ નવ જાય.' હું પા૦ ‘એમ વીર કૌરવના ફરે, ત્યારે પાડવના જોદ્ધા આસરે↑ પા૦ જ્યમ વાષને ભયે નાસે ગાય, ત્યમ નાંઠા અશ્વત્થામાય.’