પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨
પ્રેમાનંદ.

પ્રેમાનંદ, યા; એકવાર સાળ હજાર, ખાણુ મૂકાં કિરીટિકુમાર; લક્ષ્મણના સંગી જે વીશ,* સેાળ સહસ્રનાં એવાં શીશ, વિથ કીધા લક્ષ્મણુ વીર, ખાણે તે મેયું તેનું શરીર; ચાલ્યા શાણિતકેરા પ્રવાહ, દેખી દુર્યોધન કહે ત્રાહ્ય ત્રાહ્ય. લક્ષ્મણ પડવાને લડથક્યૉ, ત્યારે અભિમન્ય ઉતરી દડબડ્યો; ઐતાં ક્ષત્રી સર્વ નરેશ, પાડી મુગઢ ને આલ્યા કશ વિજળી સરખા ખડ્ગ કાઢીયા, ઉચે હાથે અભિમન જેને જોખના ઉન્માદ, દુર્યોધનને દીધા સાદ. અરે અહંકારી આરે આવ, તારા કુંવરને તું મૂકાવ; લમણુ મેલ્યા ટળવળી, મુખમાં ધાલી દશ આંગળી 1 ચતુર થઈ ભાઈ તું માં ચૂક, ભડ પીતરાઈ તુ મુજને મૂક; એમ કુંવર અતિસે વે, ન ચાલે કૌરવ સામું જીવે. પછે વદન કળા રહી છે હસી, મુખ જાણે પૂતેમના શિ; અદ્દભુત શાલા મુખપર વસ, એનું મસ્તક છેટું ધસી. જ્યાં ઉભા દુર્યોધન રાય, માર્યું મસ્તક હૃદયામાંય; કૌરવનાં ભાગ્યાં આસાણુ, પાંડવનાં વાગ્યાં નિસાણુ. ૩૭ કૌરવતિ કરે વિલાપ, ક્રાણુ પ્રગર્થા પૂર્વના પાપ; રેન્જ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ લક્ષણુવંતા હૈ। લક્ષમણુ, કાં ઉતારી ગયેા સગપણુ. ૨૮ દીકરા ન દીજે દુઃખડાં, હુ કૈંનાં જોઉં મુખડાં;ફ્ ચઢતે જોખન થયા હટપટા, પુત્ર પધારા ઘેર લટકતા. એમ આંખે આંસુડાં ભરે, દ્રોણાદિક આસનાવાસના કરે; રાયે સુખ ન આવે રજ, તા શાક મૂકી થાઓ સજ.ડુ દુર્યોધન કહે હું નથી રે મરતા, હું જ્ગ્યામાં નથી જીવતા; પુત્ર વિના શ્ ભાગવું ભેગ, તુવે ઘટે છે લેવા જોગ. અભિમન્ય વાળી રુધિરની નીક, એ રાજને સાથે છે ધિ; પછી શકુનીએ દીધા પ્રતિખાધ, રથ ઉપર બેસાયો જોદ્ધ.|| ૨૯ ૩૦ ૩૧ ર ધીરા-અધીશ-અધીન રાજાએ કે રાજપુત્રો. * પા ત્યારે લમણુની આંખ ભરાઈ, જ્યારે હાક મારી પિત્રાઈ ↑ પા૦ ઈંડા લાડકવાયા કુંવર, ક્યાં ઐસાચુ મારું ઘર’ હું ‘વે ન આવે તમારી કુંવર, ઉઠા રાજા ચા હુંશિયાર. | પા૦ પછે શકુનીએ ઝા હાથ, દુર્યોધનને બેસાડશો રથ.’