પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. એવે પુડેથી અહુ સૈન્ય લઇને, આવ્યા દુૌંધન; ત્રુ સાગર માંહે ભુવ્યો રે, સબ્યસાચીને તેન. હે દુર્યોધન ખટીને, ભાઈએ શું વિચારે, આવે પાછા નહીં મળે એ, સર્વે મળીને મા, કહેતામાં ભાણુ ધારા છૂટી, કુંવર લીયા ઢાંકી; ભાઈ અભિમન્યને ક્રાણુ ઉગારે, પડી વેળા વાંકી. એકધા દધા સહુધા, લક્ષ કાટિધા આયુધ; અંધકાર હાહાકાર રણુમાં, એમ કીધુ કપટ જીદ્દ તેણી વેળા અભિમન્યુ, આપ રૂપે હેાતા; કૌરવ પી સાવજને, અભિમન્ય આવ્યા પેહતા. સુભદ્ર વિદ્યા પ્રગટ કરતા ને, રીસ અંતર વ્યાપી; નિમિષ માંહે અનેક બાણે, કૌરવ નાંખ્યા કાપી. કાઢે ત્રાડે ચૂકવે, શર્મૂકે કરીને શર્ત; રથ ઉપર ફરવા લાગ્યા, જાણે માંડ્યું તાંડવ નૃત્ય. પાવક જેમ તૃષ્ણને ખળ, સુાં કાઇ ને દર્શે; ઇંદુ જેમ અળગા નીસરે, ભેદી† વાયુને અભ્ર. તેમ અસ્ત્ર છાયા છેદન કરી, અભિમન્ય નિસર્યો નિરાળા; પછી સા સા ખાણે પૃથ્વી પાડ્યા, દ્રોણુ નેદ્રના સાળા. રથ ઉરાડ્યો અશ્વત્થામાના, જેમ વાયુથી સૂકુ પત્ર; દુર્યોધન કીધા લૂલા સરખા, છેદી ધ્વજા નેછત્ર. સારથી માર્યો શલ્યના તે, કરણનું વધ્યું કપેાળ; મૂર્છા ખાધી દુશાસને, કર્યાં કૌરવ કાગારોળ કૃતવર્માં યાદવ સામદત્ત, સર્વે ગયા રણુ છાંડી; શું કહું જન્મેજય રાજા તે, જીદ્ધને હું માંડી. પછી પ્રદ્યુમ્નને સંભારીને, મૂક્યું અન્યાઅ બાણુ; રતિપતિની પાસે ભણ્યા તો, વિદ્યા સુજાણુ. તેણી વેળા પાવક પ્રગટયો, ઊઠી ભયંકર જ્વાળા; અન્ય ગજ રચ પાલખી બન્યાં, કૌરવ કીધા પાળા પા૦ છે। છે” (એક્લા). ↑ પા૦ નિવારીને.’ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૦ Re ૨૯ ૩૦ ૩૧ કર ૩૩ ૩૪ ૨૦૦