પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૮
પ્રેમાનંદ.

પ્રેમાનંદ. ખળે અંબાડી ધ્વજા કાની, નાસતાં દેહુ ઝાડી; ાના મુગટ ને ટાપ બળતા, કાની મૂંછ ને દાઢી. બૂમ પાડે ને પુંક મારે, મારીરે થાય ભંભાલા;* તરફડે સેના રણુ વિષે, જેમ દવે દાઝાં હાલાં.↑ પછી ખટથીએ રહ્યુ રાખ્યું, ખાણે આણ્યા પર્જન્ય; અભિમન્યના રથ તાણ્યા ને, આલવ્યેા હુતાશંન. પવન પ્રયોઁ પાર્થપુત્રે, નાઠાં મેલ થયું ધુળ થાય; વેરી ઉરાડ્યા વાયુ વંટાળીએ, ઉરામો દાહાવાટ દ્રોણુ કહ્યું સર્પ મૂક્યા, વાયુ લક્ષ કરી વળગ્યા; અભિમન્યે ગડ મૂક્યા, સર્પ થયા સર્વ અળગા. કોણે પર્વતાસ્ત્ર મુક્યું, પડે પઢાણા પ્રચંડ; અભિમન્યે વ વેગે મુકયું, શસ્યા થઈ શતખડ. વળણ, વજ્ર વેગે મુકયું, શલ્યા થઈ શતખંડ ૨,૬ ત્યારે કૌરવ સર્વ કાપે ચડ્યા, કહે સંજય તું સુણુ રાજંતરે. કડવું પ૩ મું-રાગ ધન્યાશ્રી, ( ચાલ શાકની ) વૃષકેતુ કર્ણના કુંવર તે, આવ્યા કરીને રીસ; હેલા માંડે અભિમન્યે, છેદ્યુ તેનું શીશ. સહસ્ર રથ ત્રણસેં હાથી, ચઉદ સહસ્ર ખાર, એમ અભિમન્યે માર્યો વળી, સાત લાખ અસ્વાર. પછવાડેથી કર્ણ આવ્યા, કપટ કરીને પાપી, અભિમન્યના સારથિનું, મસ્તક નાખ્યું કાપી. દુષ્ટ કર્મ દ્રોણે કીધું, છેદી ધનુષની પ્રત્યંચાય; બુષ્ઠિવાએ ધાડા મા, શ૨ે વેંધી કાય. કૃતવર્માએ કવચ કાપ્યું, અશ્વત્થામાએ મુગટ; એમ વિથ કીધે! સર્વે મળીને, સૌભદ્રે સુભદ્ર. સા સા ખાણ ખટરથીએ માર્યાં, શરીર કીધુ ચારણી; કરમાં ગદા ને ધાય શરા, કૌવ ઉપર કીધી વાણી. ૩૫ ૩૭ ૩૮ કહે ૪. ૪૧ 3

  • પા૦ ફલાં.’ ↑ ક્યુતર. ↑ દેહાવાટદશે દિશાએ. ડું પા૦ “શ્ચતખંડ શલ્યા કીધી ત્યારે

ત્યારે સર્વ કૌરવ ત્રુટી પડયા; કોષાતુર કુંવર ધાતા, દ્રોણછરીસે ચડયાં.”