પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦
પ્રેમાનંદ.

૧૦ પ્રેમાનદ. કાથી ઢુકડા જવાય નહી, સેહવાય નહીં સંગ્રામ; દુઃથ્રાસનના પુત્ર ચાલ્યા, કાલકેતુ એવું નામ. તેના હાથમાં ગદા માટી, અભિમન ઉપર નાંખી; ત્યારે ઉછળી અળગે પડીને, દેહુ પાતાની રાખી. એવે એક શલ્યરાયે, સૂકી માટી સાગ; સર્પણી સરખી આવી પેઠી, અભિમંનને અંગ. ચૌદ ખાણ ત્યાં કહ્યું માર્યાં, ભુરિશ્રવાએ ભાગળ; અવે ત્રણ ગદા કાલકેતુએ મારી, તે પડી કુંવરની આગળ. દ્રોણુ કૃપ ને કૃતવર્માએ, બાણુ મુક્યાં વળી; મહાપ્રહારથી પાયપુત્ર, પડ્યો ધરણે ઢળી. રૂપવત ગુજીવંત કુલવંત, પાતળા કટિને મેડ,ત્ર અકળાઈ પૃથ્વી પડ્યો, જાણે ભાંગ્યા ચપાને છોડ. વસુધાએ અડકયા નડ્ડી, બાણે વિધાઇ રહ્યો અત્રક્ષ; શક્તિ ભાંગી શરીરની, ભાઈ જૂએ ટગટગ ચક્ષ. નિશાન ગડગડ્યાં કૌરવનાં, ખાલ્યા દુર્યોધન ધીશ; જા કાલક્રેતુ એને પુરા કર, જઈ છેદ એનું શીશ. ત્રાડે ત્રાહે દેવતાએ કીધું, દ્રોણુ લાગ્યા કહેવા; આણીએ એ મરશે રાજા, તુ એને દેની રહેવા. ભૂપ કહે જો કદાપિ જીવે તા, આપણે નહી છવાય; માટે કાલતુ જાની વેહેલા, ખડગ અહીં કરમાંય. મસ્તક છંદવા આવતા દીઠે, આઘેથી પડ પીતરાઈ; પડ્યાં પડ્યાં ત્યાં અભિમનને, ક્રાધ આવ્યા ભરાઈ. બકતા વાણી આવતા જાણી, સુતાં સુતાં ગદા નાખી નિરવાણુ; કાલકેતુનું મસ્તક છેલ્લું, ગયા નીસરી તેના પ્રાણુ. અભિમંને મનમાં જાણ્યું જે, પ્રાણુ ગયા ત્રુ તણા; પછી મામૈ। કૃષ્ણ સંભાર્યાં, જેના ગુણુ છે અતિ ધણા. (સાખી) ત્યારે જયદ્રથ પ્રયોં ગેપાળે, ક્રૂસી લઇ આવ્યા તકાળ; કર્યો પ્રહાર મન આણી રીસ, પડ્યા વીરનું જઈ છેવું શીશ. પા “અરુણ ઉદય થયા સરખા, એને કેશરી કટીને મેડ.” ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૭ ૨. ૨૯ ૩૧ ૩૨ ૩૪