પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૪
પ્રેમાનંદ.

૨૧૪ પ્રેમાનંદ. પરનારીને ભાગવી, ગર્ભપાત કરાવે જે; કાલે જયદ્રથને ન મારું તે, પાપ મુજને તેઙ. કાલે સાંઝે મસ્તક એનું, ન છેદું ને નિશ્ચે તા; કાતરશતપૂર્વજ મારા, પડે કુંભીપાક. સાંજ આરેા નવ દ્વછું, સૂર્ય અસ્તાંગત થાય; તા કાષ્ટની ચિતા માંડે, હામુ મારી કાય. એમ જ્યારે પ્રતિજ્ઞા કીધી, ગામ ગાંજીપાણુ; સુભદ્ર સર્વે શંખનાદ ક્રીધા, બ્રાય વાલ્યા નીશાન. દુર્યોધનને સેવકે જઈ, કહ્યો એ સમાચાર; ચ સ્વામી પાર્થે પ્રતિજ્ઞા કીધી, જયદ્રથ મારવા વિચાર. ચિન્તા થઇ કૌરવને પછે, રાતે શકટવ્યૂહ ઠાઠીયેા; સેનાને અંતે ભામમાં છવા, જયદ્રથને દાીયા. વાહણું વાતાં જુદ્ધમાંડે, દાઝ આણી અર્જુન; જયદ્રથ તે જડ્યો નહિ, પછી કૃષ્ણે વિચાર્યું મન. સુદર્શન મુકીયું, લાપીયું અજવાળ; દિવસ ટિકા ચાર તે, ખીલે ઢીધા સંધ્યાકાળ અર્જુને આયુષ છે., પડ્યો રથથી ઉતરી; ખાણ સાંધી અગ્ની મૂક્યા, ભાંગ્યા રથ એકઠા કરી. નમસ્કાર કર્યો સર્વને, વેપાંડવ ને મેરાર; કૌરવે અનર્થ કીધા, જયદ્રથ કાઢ્યો બહાર. અને અંતરમાંહે વિચારી કૃષ્ણે, સુદર્શન અળગું કર્યું; અર્જુનને ત્યાં સાન કીધી, પારશે ધનુષ કર કર્યું. કાલચન્દ્ર એક બાણુ મૂકી, અંતર આણી રીસ; કુંડળ મુકુટ સહિત છેદુ, જયદ્રથનું ત્યાં શીશ, અર્જુન પ્રત્યે ખાલીયા, સમર્થ ખારણુશર્ણ; એનું મસ્તક જો હૈડું પડશે, તે તારું પડશે પૂર્ણ. પારથે મસ્તક ઉરાડયું તે, ગયું ગંગામાંય; શ્રાદ્ધ સારતા પિતા જયદ્રથના, નામ ત્રેદ્રથ રાય. પા “વૃદ્ધક્ષત્ર. ૧૪ ૧૫ 1 ૧૯ ૧૮ ૧૯ ૨૦ ૧ ર ૨૩ ૨૪ ૨૫ ર ૨૭