પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૫
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. દીકરાનું મસ્તક દેખીને, ખાણુ હૃદયાસું વાગ્યું; હાથે હૈ મુકતાં, પેાતાનું સાથે ભાંગ્યું. રાય ધૃતરાષ્ટ્ર સાંભળી, સંજય પ્રત્યે પુ; છે મસ્તક પડ્યાં સાથે હેઠાં, કહેાને કારણુ શું છે. વરદાન માગ્યુ’તું શિવ પાસે, તે પેાતાને આવી નહ્યું; સંજય હે સાંભળ રાજા, પાંડવના ઇન્દુ ચઢયું.* જીત્યા પાંડવ વળ્યા વેગે, અંતે હાર્યો દુર્યોધન; કુતા કુંવર છતીયા, સુણુ ધૃતરાષ્ટ્ર રાજન* વૈશંપાયન માલીયા, સુણ જનમેજય રાજન; અહીંચકી પૂરું થયું, અભિમંનનું આખ્યાન. યુગ્મ છંદ એકાવન કડવાં, એકપદ ત્રણ સવાય; પંચ સાખી એક કડખા, એક પંચ દુહાય. રાગ સત્તર તેના છે, વળી ચાલ છે ચાત્રીશ; પદ ચાપાઈ તણી સખ્યા, એક સહસ્ર પાંત્રીશ. સંવત સત્તરસ સતાવીસમાં, કવ્યા છે પખંધ; શ્રાવણ સુદી પંચમીઍ, પૂર્ણ કીધુ પ્રેમાનદ. કરતા કવિતા કૃષ્ણુ છે, નિમિત્ત માત્ર તે હુય; આશરા અવિનાશના, કવિ જન ખાલે શુંય. મહિમા માટે કૃષ્ણુજીના, અભિમંનનું ચરિત્ર; સાંભળતામાં પાપ જાયે, શ્રોતા થાય પવિત્ર. જે ગામે સાંભળ, તેનાં મળે તે કુડાં કર્મ, મહાભારતમાં દ્રોણ પર્વમાં, અભિમનનું પ્રાક્રમ. વળણ. Re છે ૨૯ . ૩૦ ૩૧ ૩ર ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ પ્રાકૃત કથા અભિમંનની, કવી છે. પ્રેમે કરી રે; ભટ પ્રેમાનંદ કહે કર જોડી, શ્રોતા જન ખાલેા શ્રીહરી રે. ૩ ૩. પા પાંડવનું હૂંડું ઠરીયું” ↑ પા પામ્યા રાજ્યાસન.” ↑ વિ. સ. ૧૭૯૬ ની પ્રતમાં ત્રે જ નીચે પ્રમાણે ઇતિશ્રી છે. વડું ગામ વડોદરું, વાસી વિપ્ર પ્રેમાનં; સંવત સત્તઓં સત્તાવિશમાં પૂર્ણ કર્યો ગ્રંથ પદખદ.” વિસ ૧૮૯૭ની પ્રતમાં છેલ્લી કડીએ આ પ્રમાણે છેઃ- “અહિથકી પૂરું થયું, અભિમન્યનું આખ્યાન.” “કડવા ચાપન એહના, રાગ છે એગણીશ.” “તેણી ચાલ છે ત્રીશ, અંધ ચોપાઇની સંખ્યા લખી, એક સહસ્ર એકસા પચાત્તેર ડાદા વાસી, ચાતુર વશી પ્રેમાનદ, એક નિશ દીવસે પૂરા ક્યોં આ “વિજન વાડવ . ૧૫