પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૬
મદાલસા.

મદાલસા. કડવું ૧ લુંટંગ કેદારો પ્રથમે પ્રણમું ગણુપતી, જેથી ટળે મહાદુરમતી; સાર કરા સુને સરસ્વતી, હુ મૂઢમતિ કાંઇ લહેતા નથી.* ઢાળ. સેવક જાણી તમતણેા, કલ્યાણી કરા કૃપાય; કમળભૂ કુંવરીને આરાધુ, મનેારથ પૂરણ થાય. દાસ જાણી યા (મન) આણી, દેવી ચો તુષમાન; ગતિ આપેા પદબંધ કરવા, મદાલસા આખ્યાન. વૈશંપાયન વાણિ વદે, સુણ જનમ્રૂજય રાય; એક વાર યુધિષ્ઠિરરાજા, રાજ્ય કરતા હસ્તિનાપુરમાંય, જીવન સર્વે શૂન્ય ભાસે, કૌરવ ગયા સુલાક, તેથી યુધિષ્ઠિર રાજ કરંતે, અંતર ઉપન્યા શાક, અરર આ પાપી પેટ માટે, સર્વ જન પમાડ્યા મળું; સુખને માથે શિલા પડા, આ રાજ છે લેહિવણું. પાતે કરે છે કલ્પના, એવે આવ્યા નારદ મુન્ય; પાંડવ અલ્પ યા વળિ પેાતે, સલા દિડી છે શૂન્ય. મહિપતી મળવા ધસ્યા, મળી દીધુ મુનીને માન; દિવ્યાસને મેસાડી ભૂપે, પૂજ્યા શ્રીભગવાન. વિસ્મય ચૈને દેવઋષિ એમ, પાંડવ પ્રત્યે પૂછે; સુભદ્ર ! ભાસતા નથી, કારણ કહાની છે. ચૂ શાખા શત્રુ પુરિ ટાળી, રહ્યા ન કા ત્યાં રાય; પાંચ પાંડવ ક્ષેમકુશળ, શ્રીહરી જેને સહાય. નિષ્કંટક પદવી પામિયા, દીઠું સ્વર્ગનું સુખ; તેા તમે મનસાથી જુવા એ, કાણ પ્રગટયું દુઃખ.

મ ૐ 19 ' ૧૧ બીજી પ્રતમાં પહેલી લીટી પછી “જપતા મનેારથ સરે અતિ ઘણા રે,” અને બી ટ્વીટી પછી “બ્રહ્મસુતા સતી સદા, સેવક છું તુજ તારે,” એમ વિશેષ લીટીએ જોવામાં આવે ↑ પા તે તમે શેને સન્મન્યા.