પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭
મદાલસા.

મદાલસા. ધર્મ કહે સ્વામીજી મારા, મેં મારિયા સહૂ જન્ન; ફ્રી મેં દીઠું નહીએ, એકવાર સ્વપન્ન. પિત્રાઈ ભાઈ પિતામહ ગુરુજી, તે પમાડ્યા મળ્યું; અભિમન્યુ સરખા પુત્ર પડિયા, સગા ખાન્ધવ કહ્યું. ગહન ગતિ સંસારની એ છે, માયાનું આવણું; કહેા નારદજી એ શું હશે, કાણુ પામે છે મછું. મહું પામ્યા ને દહન દિધું, ફરી જીવે છે ખીજી વાર; યમલાકથી પાછું કર્યું હોય, તે કહા બ્રહ્મકુમાર. દેવઋષિ એમ મેલિયા, સુણે યુધિષ્ઠિર રાજ; મદાલસા મરીને જિવી છે, તેનું કહું આખ્યાન. ક્યા એહ ઋતિહાસની, મહા માર્કણ્ડેય પુરાણુ; ધર્મ કહે રે સ્વામિજી તે, કહેાની યથાર્થ વાણુ. વાણ. કહિયે વેણાપાણ મુજને, પ્રેમ ધરી ઇતિહાસ રે; પુનરપિજીવી પ્રેમદા, તે કવણુ કારણ પામી શ્વાસ રે. કડવું ? તું રાગ આશાવરી નારદજી એમ આચરે, સાંભળ પાણુકુમાર; ઋષિ માર્કણ્ડેય તપ કરતા કહ્યું, જાવી તટ મૈાજાર. મધવાને મન ચિતા ઉપની, રખે લેતા ઇંદ્રાસન્ન; મેનકા છળવા માકલી, જેમ તપમાં થાયે વિધન્ન. સાંચરી સાંતરી થૈને, સજી શુભ શૃંગાર; નિમુખ આગળ આવિને, કરતી તુવી થૈકાર. કાકિલા કંઠે કરીને, ગાતિ સંગિત ગીત; પંચખાણુ માર્યા મકરધ્વજના, થિ જાગ્યેા અતીત. અનંગ થકા આકુળવ્યાકુળ, તવ થયા તપના ભંગ; ઠિ ચાલ્યા અમળા ઠે, દેખી શરિર સુરંગ. ડિ મેનકા અંતરિક્ષ માર્ગે, ઋષિનું હવુ વિજ્ઞલ મન્ન; કામપૂરણુ ઢાંઈ ન સૂઝે, પદે દોડતા તે વન્ન. એક ટિકાયે સ્મશુદ્ધિ ટળિ, વિળ શુદ્ધ થયુ જ શરીર; વીર્ય પડિયું તટ ઉપર જ્યાં, ઋષિ ગયા ગંગાતીર. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૮ ૧ 3 Y ૨૧૭