પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૦
પ્રેમાનંદ.

૨૦ પ્રેમાનંદ. ર નારદ નાત ઋષિવિસરચા, તે થકિ રિસ અતર આવી રે; યજ્ઞ ભાંગવા બ્રહ્માસુતે આ, દૈત મુક્યા હુલકાવી રે. દાન કરતા ગરજના ગંગાતટ પર, મુખે પાડતા રહેાર રે; અન્ય વેરી ઉભા અંતરિક્ષ, કરે અંધારું ઘેર રે. દાન૦ કરે કારણુ ને કડકડાકા, વરસે માંસુધીર રે; દશા દિશા આરિને લીધી, પાપી પાડે ચીસ રે. દાન૦ ગિરિ તવર વરસે પરજન્ય, ઉઠિ ન્હાઠા બ્રાહ્મણ માત્ર રે; જે જેમ તે તેમ સરવે રહ્યું, વસ્ત્ર પુસ્તક પાણી પાત્ર રૈ. દાન ગૌતમજી ને ગર્ગાચાર્ય, વસિષ્ઠને વામદેવ રે; અત્રિ અગસ્ત્ય ને દુર્વાસા, નાઠા સહુ તતવ રે. દાન૦ મિત્ર વરુણ વાયૂ ને વાલ્મિકી, રાજઋષિ વિશ્વામિત્ર રે; સરવ ગયા ન રહ્યા એકીમાં, પછે ગાલવે મૂકી મિત્ત રે. દાન ઋષિ દુખી થૈ ચોગમ નાઠા, પાપિષ્ટ પડિયા તૂટી રે; યજ્ઞ સામગ્રી નાનાવિધની, તે સહુ લીધુ છૂટી રે. દાન૦ પાકશાળાનાં પાત્ર જ મ્હોટાં, માંઘે ભર્યાં સહુ અન્ન રે; ૐ તે સહુ પાતાળે જઇ નાખ્યુ, લિધુ દક્ષણાનું ધન્ન રે. દાન૦ મુણ્ડપ ઉરાડી નાખ્યા તે પછિ, ગયા ઠામ પાતાળ રે; ગાલ્લવ મન અતિ શાકજ પામ્યા, ચાલ્યું નહી તે કાળ રે. દાન ૧૦ વળ. તે કાળે સમર્થ કે નહિ, જે અસુર વર્ગીને હણે રે; પછે આંસુપાત ઋષિએ કર્યો, ભટ પ્રેમાનંદ એ ભણે રે. કડવું ૫ મું-રાગ દેશાખ. બ્રાહ્મણુ સહુ ન્હાસી ગયા રે, જેમ તેમ ખારેવાટ; થઇ ગયા અતી ગળગળા રે, ગાલ્લવ મન માંથે ઉચાટ. સામગ્રી જે માહરી ૐ, સઉ લઇ ગયા પાતાળ; મ્હેલ્યૂ એ મ્હાટું થયુંરે, ઋષિ ન્હાઠા અંતરિયાળ. પુસ્તક આ ક્રમે પડ્યાં રે, કૈ છુટાં પાણી પાત્ર; ભાયા મુજ ભુખ્યા ગયા રે, આશ્રમથી મુનિ માત્ર. મેં જન્મ શાને થોં રે, કહાં પ્રસવ કીધા માત; ઉરી હું ગુણથી મળ્યા રે, આ તે શે! ઉત્પાત. ૧ ૩ ર ૪ 19 C