પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૩
મદાલસા.

મદાલસા. અશ્વ માકળ્યા દ્રરાયે, લઈ જાએ યેાધ્યામાંઘ; શત્રુજિત મહા પ્રબલ રાજા, રાજ કરે છે ત્યાંછું. તેહને ઋતુધ્વજ કુંવર ળિયા, પરાક્રમી હોદ્દો ઘણા; તેને તુર્ આ આપો, તવ યજ્ઞ થાશે તમતો.. વળણ પછે અશ્વ આપી નારદ વળિયા, તમતા યજ્ઞ તેરાખશે રે; ગાલ્લવ અતિ આનંદ પામ્યા, હવે યેધ્યા તે જશે રે. કડવું ૭ મું–ાગ રામગ્રી. ગાલ્લવ ચાલ્યા યેાધ્યા ગામજી, શીઘ્ર પહેાચ્યા રાયને ધામજી, શત્રુજિતે દિધુ સ્મૃતિ માનજી, આસન આપ્યુ પરમ નિધામ”. ઢાળ આસન આપીને પૂજન કીધુ, પછે પુછ્યા સમાચાર; કહેા સ્વામીજી કેમ પધાર્યા, સાથે શે! છે તે ખાર મૂનિ કહે હા મહિપતિ, છે તુજ સાથે કાજ; અશ્વ લઈ હુ આવિયેા, દેવે મકલ્યા મહારાજ. મેં ભિક્ષા માગિને યજ્ઞ માડ્યો, મુનિ તેડ્યા સૌ મંદિર; પાતાળતુ ને તાળકેતુ, રાક્ષસ અને વીર. માયા કરિ તે આવિયા, યજ્ઞના ક્રીધા ભગ; પૂછે મુને એવી ઇચ્છા થઈ કે, દહન કરું મુજ અંગ. એવે અમરે નારદ માકલ્યા, આપ્યા સાથે અશ્વ; કહાવ્યું કે શત્રૂછતને આપજો, તેથી થાશે સર્વસ્વ. માટે કહુ તમા મહિપતી, જે ઋતુધ્વજ આપ કુમાર; આપે! તેને તેડી જાઉં, અવે થશે અસ્વાર. ક્ષેમકુશળ કરિ આણી આષિશ, પાછા તારે ઘેર; ના ન કહેશે। મહિપતી, થાય ચાલતી પુણ્યની સેર. વચન સુણી તવ વિપ્ર રાં, રાજાને લાગી ઝાળ; અતિસે મનમાં ખેદ પામ્યા, ગાલ્લવ મળિયા કાળ. પદ્ધે સુત સામું નિહાળ્યું, ખેલી થા મહારાજ; આ વિચ્છ શુ કહે છે તે સુષુ, કરી શકશા કાંઈ કાજ. ૧૯ ૨૦ ૨૧ ૩ × 19 ' ૧૦ ૧૨૩