પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૪
પ્રેમાનંદ.

૧૧૪ પ્રેમાનદ ઋતુધ્વજ તવ ખેડા થયા, શું જાણે ક્ષત્રી નામ; ભાગ્ય હાય તા આ અંગ મારું, ઋષિને આવે કામ. ચિંતા ન કરશા તાતજી, મહા પૂણૅ છે એ અયન;* અસુરને ઉરાડી નાખું, કરાવું વળતા યજ્ઞ. પામે લાગ્યા તાતને, તવ મસ્તક મુક્યા પાણ; મહિપતી કહે છે મુનિ, મારા લઇ જાઓ છે. પ્રાણુ, રક્ષા કરજો અહુની, છે તમે શ્રી ઋષિરાજ; વિવાહ કર્મ કીધુ નથી, એટલી છે મુને દાઝ. અનંત માાં આવીયાં, પણ ન લીધુ કન્યાદાન; પુત્ર કહે પણ્ પ્રેમદા, જો હાય મુજ સમાન- એવી તે કા ના મળી, રૂપકળા ગુણુસંપન્ન; તમા શિખામણુ એવી દેજો જે, વિવાહનું કરે મા. વળાવીને વળ્યા ભૂપતી, નીર તે તેણે ઢાળી; ઉભા રહી સૌ કે જાવે, રાજપુત્રને વાળી વાળી. ગાલવ પથે પરવર્યો, આશ્રમૈ બન્યા આવિયા, આગળ રાજકુમાર; અવે થૈ અસ્વાર. ફરી યજ્ઞ આરંભિયે, હરખ્યું અંતસ્કરણુ; દશા દિશાએ મેાકલ્યાં, ઋષિને નિમત્રણ. બ્રાહ્મણ સર્વે આવિયા મુનિ મન આનંદિયા, રાજપુત્રે કર્યો નમસ્કાર; ત્યાં વહ્યા જયજયકાર. વળણ વર્ષો જયજયકાર ને, ઋષિ સર્વ સાથે ભણે ૨;t સાદ સાંભળિ આવિયા એ, ઋતુધજ તેને યમ હણે રે. કડવું ૮ મુંાગ રામગીની દેશી. વેદાધ્યયન ધ્વનિ મચી ઋષિથી, શબ્દ થાય અધાર; સ્વાહા શબ્દે આવિયા તે, કયું અંધારું ઘેર. અંધકાર ઉપન્યા અંતરિક્ષ, તવ ખળભળ્યા ઋષિજન; જેમ હતા તે તેમ નાઠા, રહ્યાં રાંધ્યાં અન્ન, ૧૧ ૧૨ ૧૩ ૧૪ 2 ૧૮ ૧૯ Re ૨૧ ર • પાછ માં છે પૂર્ણ ચૌવન.” ↑ પા૦ જગન” “ પા૦ ઋષિ સાથે વેદ ડા ભણે “ ..