પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫
મદાલસા.

8 માલસા સાદ કરિ સૌ ખેલાયા ને, કહ્યું પછે ઋતુધ્વજ; આશામાં આ ઋષિ ઉભા થયા, ધનુષ કર્યું મમ સજ્જ, ગાલવ કહે તમે પહોંચી શકશા, મુને થાય છે ઉચ્ચાટ; મિથ્યા ઋષિયાને શિદ રાખા, સકાળા લાગે વાટ * રાજપુત્ર કહે સ્વામિજી, જૈ રાક્ષસ આવે લક્ષ; એકલા હુ સૌને મારું, ન માગું કાઈના પક્ષ. તા એ મને શા આશરેશ, જો આપુ ગુદીપાક; ઉરાડું અરિક્ષ માર્ગે, અવનિ ચઢાવુ ચાક. એવુ કંદુ ગર્જના કીધી, અશ્વે થઈ અવાર; હાથ માંથે ચાપ લીધું, કીધુ મૂળાકાર. અમરે વાછ મેકલ્યા, અંગ અતિ ઉજજનલ; તે ઉપર આઢ થયેા, તવ આવ્યુ નું બળ, ઋતુધ્વજ થયા રક્તવર્ણો, શ્રુટિ ચઢાવી ભાળ, બાનુ કીધું છાપરું તે, બધા કરતી પાળ. ર્ટિર તરુવર માંસ શાણિત, વરસાવે કરી માય; જે જે નાખે આદરી તે, હુઠાં ગડગડ પાડ્યાં ચાર મ ચાકી કરે, રાય પાડતા હાક; વા` આવ્યા પાષાણુ નાખી, ચઢથો મેહુને ચાક. આદર આણી ભણે બ્રાહ્મગુ, ભડકી રહ્યાં છે મત્ર; શિલા પડે શર જાળ ઉપર, તેથી ઉધડકે મુનિન સામગ્રી સહુ હાથ માંà, મુનિ કરે નાસાનાસ; ટાળે ટાળા હ્યાં ઉભાં, મુકતા નિઃશ્વાસ. પાષાણુ પડે માપ મધ્યે, જ્યાં હાય આછાં ખાણુ; બરકાં↑ પાડી ઉડે બ્રાહ્મણુ, થરથર ધ્રુજે વાન.હું પરવતના વરસાદ વસે, સપેંડાની ડાટ; થયું અંધારું તિ બણું, જ્યાં × ગાઢાગાટ. બ્રાહ્મણુ સરવે પડ્યા ભૂલા, કરે માંહેામાંહી પૂકાર; હાદ સાંભળી નવ શકે, કાને પષા ધાકાર. ૧૬

  • પા “શું ઘડાવવાને ઘાટ’’ | વાજ આવ્યા-કટાળી ગયા ? બરકાં-બૂમા, હું વાન-અત્ર,

૪ 19 ૧૧ કર ૧૩ ૧૪ ૨૫ ૧૫