પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭
મદાલસા.

મહાલમા ખાણુ; યજ્ઞ શખી શું શકે, ગાલવે આખું નાનું છૈયું; સામગ્રી લેવાને આવ્યા, ઋષિ કુટે શીશ ને હૈયું. રાખ રાજા રાખ રાજા, શું રહ્યો ચઢાવી ચાપ; બે જાન થાશે એક કાડીનું, તેા તુને દેશું શાપ, રીસે ઋતુધ્વજ રાતા, ભૃકુટી ચઢાવી ભાળ; શ્રુતસહસ્ર બાણેા મુક્રિયાં, પૂર્ણ આણી કાળ. અર્ધચંદ્ર સમ મુકિયું, રાજ પ્રતાપી તે તાલુકેતુને હૃદયે વાગ્યું, તક્ષ્ણુ નિસર્યાં પ્રાણ. પડ્યો પૃથ્વીએ પ્રાણુ વહેણુા, ખાણું કરી વ્યાકુળ થયા; તવ પાતાલકેતુ યંત્ર થઇ, રણ તજી નાસી ગયા. રણુ મુકી અંતરિયાળ ના, ઋષિ કરે જયજયકાર; ઋતુધ્વજે તવ પુઠ લીધી, પ્રેરિયા ખાર. આગળ જાતાં અસુર થાકયા, પામ્યા અંતર્ધ્યાન; ઋતુધ્વજ તવ રી આવ્યે, મળ્યા મુનિ ભગવાન. ઋષિ કહે ખીન્નને મારીને, શું ઋતુધ્વજ આવ્યા અહીં; કુંવર કહે હું ૠણું ધાયે, પણ જાતાં દીઠા મેં નહીં. ગાલવ વળતુ ખાલિયા, તારે દિઠાનું શું કામ; આણિયે એ અશ્વ તારા, ખાળ કહુાડશે ઠામ. ચૌદ લોક વિષે એ જાવા, સમર્થ છે તેાખાર; કુંવર કહે હું પુંઠળ ઉભે જોઉં, કેમ આવે ખીજીવાર. એવું કહી ને જાગ માંડ્યો, એ કથા એટલેથી રહી; પાતાલકેતુ ગયે। નાસી, વળતી શું કરતા તે સહી. ત્રાસ પામ્યો ને શ્વાસ ચઢિયા, નાણે નીર નીરધાર, વિલાપ કરતા વીર કહે, કાં મળશું યુદ્ધ કરનાર. હિમાચળે આવી ચઢયા, કરતા રુદતના નાદ; અને અશેક વન ત્યાં દીઠું, સાંભળ્યે સ્ત્રીને સાદ વળ. સાંભળ્યે સાદસુંદરી કેરા, થાય સંગીત ગાન રે; વલાપ વિસરી વીરા, વાડી ભણી દીધા કાન રે. ૧૧ ૧૨ ૧૩ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૦ ૨૩ ૨૨ ૨૩ ૨૧૭