પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯
મદાલસા.

માલસા. વાણુ. કરતી એમ મદાલસા, સાથે વનમાં સુંદરી રે; માલસાને નિરખતાં, ભાઈને ગયે વીસરી રે. ‘ કડવું ૧૧ મું-રાગ મારુની ચાપાઈ મેઘો મળ્યો તે અદભૂત રંગે, જ્યારે અનગ વ્યાપ્યા અંગે; માહ્વો મળ્યો તે નૌતમ નાદે, દીડી નાર તે ક્રૂરતી વાદે. આગળ મરડે અગ અલખેલી, રાણી એક છે સૌ સાહેલી; ગયા દાનવ પ્રેમદા પાસે, જોવા લાગ્યા અતિ ઉલ્હાસ જ્યારે જીય જીવંતીનું જોયું, ત્યારે માહુ ખાણે મન પ્રેયું; કુમવેલીને આથે રહેતે, દેખી દેખી દાનવ માહાતા. મદાલસા ભરી મદની, અલૈાકિક છે શિવદની; ઈંદ્ર આદિત્યએ રહ્યા ઝળકે, અડકી રહ્યાં છે ગેારે ગાલ લેહેક. જેમાં જક્યાં માણેક ને માતી, નાકે મારથી શ્યામા સાહેાતી; અે અધર બિમ્બ પરવાળી, તે ઉપર વેસર વાળી, અંદાંત કાળે રંગે રમ્યા વળી, શેાભા એવી નૌતમ મળી; જેવા ચતુર્થિના ચંદ્રમાય, તેવી કપાળની શાભાય હાર હૈડે હીચે માતીના, ખળકાય નવલ Àાટીના; () સેંથે ગુજારત્ર કરે ભ્રમર, સાત્રણુ કારે નીલું અંબર. કાળા કેશ તણા અચ્છેડે, જાણે ઘુંટ તેજી ઘેાડા; ↑માંખ ઉપર અલકાવલી, જીગ્ન સ્તન જાણે પુલ બી. અતી અણિઆળી આંખડલી, જાણે પંકજની પાંખડલી; શર શૂળી સમું અંજન, કામળ ગાલે પડ્યાં ખંજન, રાતી રેખ ને કીકી કાળી, જુવે છે જેમ મૃગલી બાળી; ભ્રકુટી અન્ય ભ્રમર સરખી, રહી નેત્ર કમળને નરખી. કંઠે પેાતને આધારે, શેાભી રહ્યો સાઢુ ઉર મંડળમાં હાર, તેના મુલ્ય તણે નહિ પાર. મુખ કનક કળશને સમાન, પેટ જાણે પાયજી પાન; જંબા છે કદલી છેાડ, સુક્ષ્મ અતિ કઢીના મરાડ. શણુગારે; ૧૨ પા “એના દાંત દાડમની કળી.” * પ૦ “આખ ઉપર અલકાવથી લટકે, યુગ્મ સ્તન હાલે ચટકું.” 3 19 ' ટ ૨૨૯ ૧૧