પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૧
મદાલસા.

મદાલસા. શરીર પાતિકું તે વધારી, માસન સહિત ઊઁચલી નારી; લઈ ઉડ્યે પછે આકાશ, ધાઈ પૂંઠલ પાંચસા દાસ. મારા માટે એમ કહેતી વળી, પણ પાપીને પહોંચી ન વળી; કહાડી ઝળકતી તરવાર, નારી કરે છે મારામાર. કા ધનુષે કરે સંધાણુ, કૈા મૂકે તીવ્ર તાણીને ખાણુ; અરે રાજકુંવરીને કાણે લીધ, હરિવદનીનું હરણુજ કીધ. ચાલા ગાન્ધવ લાકમાં જઇએ, એનાં માતપીતાને કહીએ; નહીં દીસે ગયાનું સ્થાન, દેખતાં પામ્ય અંતૉન. ખાવાઈ કન્યા રે કાલી, ધૈર કહેવા સર્વે ચાલી; અબળા થૈ એશિયાળી, આપણને સોંપી હતી સભાળી. તુવે ઉત્તર શા દેવાશે, સમાચાર કેમ કહેવાશે, ઉચાટે ભર્યાં આવ્યાં ઘેર, પશુ કહેવાય નહી તે પેર. પછી માતાજી એમ પૃષ્ઠે, તમે સમન્યાં એ શુ છે; કયાં ગઈ કુવરી મારી, જે પર ચદ્રમા નાખું આવારી. દીઠી આગળથી જે આવે, મારું અણિયું તે સાહાવે; મારા પ્રાણુતણા આધાર, તેને તે શી લાગી વાર. કે કાણુ કુંવરી ગયું મુજ હરી, અથવા ગઈ તે સત મરી; રાતા ખેલ્યા સખીને સાથ, ભોય પડિયા અમારા હાથ. અમોએ કાંઈ નવ લઘુ, 1 કન્યાને હરી ગયું; વજ્ર વચન એવાં સાંભળી, માબાપને મૂર્છા વળી. પછે રાતાં નર તે નારી, દીકરીના ગુન્ગુ સંભારી, રાતાં માર્તાપતા જોઈ સાથ, સર્વ તેણે કરે અજીપાત. વિશ્વસુધા શેાધન કરતા, પિતા ઠામેઠામ સાચરતા; તે પુત્રી ખેાળી નવ જડે, માતપિતા છુ રડવડે. વળણ. સાંચર્યો તે શોધ કરતા પણ, પુત્રી ખેાળી નવ જડીરે; એ કથા એટલેથી રહી, હવે કન્યા કષ્ટ કે પેરે પડી રે. કડવું ૧૨ મું-ગળ સાડની દેશી. આસન લીધુ ઉંચલી ૐ, દૈત છે મહા વિક્રાળ; ચમ તવ તે મદાલસા રે, પડી પેઢડિયામાં ફાળ ૨૯ ૩. ફર ૩ર ૩૪ ૩૧ ૩૩ ૩. Yo ૧ ૨૩૧