પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ચાતુરી.

ચાતુરી. હારતાં તે ડંસણુ તૈયે, અંગ છે. કુમકુમ ાલ; અંગે તે રેખા અતિ ધણી, મુખ ભર્યાં છે તમાલ. કપાલ તારા હસી રહ્યા, સુખડે તે પ્રગટયું ; દસન નખ દીસે ધણા, અખલા તે તારે અધૂર. પિયળ પુરી રહી મધુરી, ટળી તે કાજલ રેખ; ખેલ અભિનવ માલતી, વનિતા તુર વિશેક, તીલક પીયુનું લલાટ તારે, દરપણુ લઈ મુખ જોયે; પીતાંબર કહાં પલટવું, નીલાંબર તારું ન હાયે. કૌસ્તુભ મણિ તુ નિ લાવી, નઢુિ એકાવલ હાર; પાલટી આવી પ્રેમદા, મુજને કહેને વિચાર. સુવા ચંદન કુસુમ પરિમલ, અંગ માહે સુગંધ; હું જાણું છું હે સખી, તુને મળ્યા તે નંદના નંદ. સ્વેદ શીતળ અંગ તાહરું, તે દેતું હશે મનસાખ; સંકાચ શાને કરે. શ્યામા, મુજ આગળ તું દાખ. ચું જોને અંગના, કાં ઢાળે નીચાં નેણુ; વણુ કહે સર્વે લહું, તું સંતાડે જોને વેણુ. સુરતનું સુખ કહેને મુજને, મા ધર મારી લાજ; નરસૈંયાના નાથ તુજ્યું, વિલસીયા છે આજ. પદ્મ ૧૧ મું. રાધા—સજની સુરતનું સુખ જેહુજી, સાંભળ તુજને કહું તે જી; જે અનુભવ્યા રસ આજજી, કહેતાં મુજને આવે લાજજી. ઢાળ. કહેતાં મુજને લાજ આવે, એવી લીલા થઈ જે; તુજને કહું છું તારુણી, તું ગુપ્ત રાખજે તેહ. રખે કાને જણાવતી, વ્યભીચારીની એ વાત; સ્પામ સંજોગી રસના ભોગી, વનમાં મળ્યા વનાય. કર ગ્રહો મારા કાીએ, કે ભલે આવી ભામિની; આવ અખલા આપણુ એહુ, ક્રીડા કીજે કામિની, અમૃત એના નયનાં, એવા એ ધનશ્યામ; હું અંગ પુલી થઈ ઘેલી, કામીએ જગાડ્યો કામ.