પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૭
મદાલસા.

માલસા. વચા ચર્મ ને ૫૬ મસ્તક, અર્ધ કરડેલાં પડ્યાં; ઋતુધ્વજ વિસ્મય થયા છું, પ્રલય કાળ થયા હાં. દારુષ્ણુ ધાઢ દિસે હશે ક્રા, ધૈય ા વાસ; અશ્વ બુદ્ધિએ હંમડી આવ્યા, હવે જીવ્યાની થી આશ. રેપ શિવ તુંજ રાખશુહાર, આવ્યું અંતર્નાન; એવું કરીને ઘેાડા ખેડ્યો, સમર્યાં શ્રીભગવાન. આગળ જાતાં મંદિર આવ્યુ, મહા મનાદુર દેખીને, માળિયાં શુષ જાળિયાં, અઢારી ત્યાં શામે; સુંદર ચેાક પડશાળ પટ મહા, જોતામાં મનડું લેભે. ઝાકાર ઝરુખે જાળી, રાઢિ રમણિક દીસ; હિરા ને માણેક માતી, જોતાં મનડું હીસે. વળ. નકતણે છે ક્રાટ; અશ્વને મરાવી ડેટ. હીસે મનડું અવિલેાકતાં, જીવનની શાભા ધણી રે; રાજકુવર ત્યાં પરવયોં, જ્યાં છે કન્યા ગાંધર્વતણી રૂ. કડવું ૧૬ મું-રાગ કેદાર જ્યારે આવ્યા રાજદ્વાર, બારણે મુકીને તે।ખાર; રાજકુંવર હરે રે, મંદિરમાં કયમ પરવરે. મનમાં તે કરે ડગમગ, ભ્રયુક્ત થૈ માંડે પગ; ખડ્ગ ખેડું કરમાં ધરી, સમય મનથી શ્રીનરહરી. ધર્યું ખડ્ગ મન દૃઢ કરીને, મનમાં વિજ ખાવા; ચાનાર હારશે તે થશે, પશુ જાવું અંતઃપુર જેવા. માયાવીએ શું માયા કીધી, મુજને મહાવા માટે; એ પ્રપંચ હાય ન પાપીના, શું મંદિરમાં મુને વાટે. સુરપતિના જીવન સરખું, શા માટે છે શુન્ય; નક કાલથી કામ કીધું, નાણાંની નથિ ન્યુમ્. નારી નપુંસક કે પુરુષ, । નથી પક્ષી ને પશુ; કરનારે ધો ખર્ચ કીધા, તો શા માટે નથ વસ્યું. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ 1 3 ૫ $ ૨૦