પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૮
પ્રેમાનંદ.

૨૩૮ પ્રેમાનંદ એમ કરતા આધેર! ચાલ્યે, રાય શત્રુજિતના તન્ન; વિકુડલા દાસી દીઠી ત્યાં, કરતી અગ મર્દેશ. સુંદર રૂપ ને મદન પૂરણુ, શિખાવતા રાય; સાદ કરતી સૈરન્ધી તે, અંતઃપુરમાં જાય. મદાલસા પ્રત્યે દાસી માલી, મેહુ કરી કર જોડ; રાણીજી રાજ કા આવે તે પર, કામ એવા ક્રેડ, સાંભળી તે શ્યામા હરખી, પાર્વતી વયન થયું સાચું; પાપીને વધ કરી મુને વરે, એવું જઇને જાયું. આગળ અંતરપટ કિધું, લજ્જા મનમાં આાણી; પછે સૈરન્ધી સાંમી મેાકલી, પાત્ર ભરીને પાણી. હાવભાવ કરી મેાકી, ખાલી વિકુડલા વાણી; આધા ધારા શાક મુકી, તમને તેડે મુજ રાણી. વાયક સાંભળ વામા દેરાં, વિસ્મય પામ્યા ભૂપ; દાસિ જૈની એહુવી છે તા, રાણીનું કેવું રૂપ. વળ રૂપ જોવા ગયેા ગુણુવંત, આપ ડું દૃઢ કરી રે; વિત્ર પ્રેમાનંદ એમ ભણે, પછી કેમ મળી તે સુંદરી રે. કડવું ૧૭ મું-રાગ મેહાગડાની ચાપાઈ રાજકુંવર ગયે ઉદ્ઘાસૈ, દાસી આવી મદાલસા પાસે; રાણી કને આજ્ઞા લીધી, આપી આસન પૂજા કીધી. જોઈ પાતાલકેતુનું ધર, જાણે વાસ વસે વિશ્વમ્ભર; કાર શાખા હારા હારે, લીપિ ભીત નાની ગારે. મધ્યે પાટિક મણિના સ્થંભ, સામ સામી દિસે પ્રતિબિમ્સ; ચિત્રામણુ ચે। પાસે ચળકે, મુક્તાફળનાં તારણુ લળકે. એવું સદન મુકયું છે સમારી, ઋતુધ્વજ રહ્યો છે વિચારી; પછે માલ્યા તે રાજકુમાર, દાસીને પૂછ્યો સમાચાર. તમે જાતે દિસા છે. એક, આ તા આરસીદીસૈ અનેક; એ કાણું સમાર્યું ધામ, એના વસનારનું શું નામ. જીવન શા માટે છે શુન્યકાર, કહેા વાત માંડીને નાર; ત્યારે કહે વિશ્ડલા નારી, સત્ય વાત કહું છું વિચારી. . ૯ ૧૦ ૧૨ ૧૪ 3