પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૯
મદાલસા.

માલસા ડિ વિશ્વકર્માએ અવશ્યકૈવ, અહીં પૂર્વે વસ્તા વિશ્વદેવ; એક દૈત હતા કુંડલધર, ઇંદ્ર સોંપ્યું તેને ધરબાર. ત્યાંથી દેવ થયા વિદાય, કુંડાધર મુક્યા ઘરમાંય; તે રાજાની છુ કુવરી, નાનપણમાં હું અંગે સારી. પિતા માર્યો મારા આ ઠામ, નાલ પાતાલ એવાં નામ; એ છે ક્ષકેતુના ખાળ, જેનાં રૂપ મહા વિક્રાળ, તેણે ઘર દ્ધિ લુટી લીધી, બન્યાએ દાસી મુજને કીધી, દુષ્ટ મે ત્રણ ભુવન, સર્વે લૂટી ભર્યું બ્રાં પત્ર. મુને રાખિ છે વળતી વારી, કાણુ જાણે ત્યાં પીડા મારી; એક ગાલવ નામે ઋષિ જન્ન, તેને ત્રણ વાર ભાંગ્યા યજ્ઞ. રાજા ઋતુવજ છે બળવત, તેણે આણ્યેા એકના અંત; પાતાલકેતુ ગયે। નહાસી, ઋતુધ્વજના યુદ્ધથી ત્રાસી. એક મદાલસા નામે નારી, વિશ્વાવસુ ગાધર્વકુમારી, તેનુ રૂપ મનહર નરખી, હરી લબ્યા પાપિ તે હરખી. આવ્યે કન્યા હરીને કાલે, પાપિ લૈ આવ્યા પાતાળે; પરણવાની કીધી સજા, તવ સાંભર્યાં પોતાના ભાઇ. મુને મુકી સાચવવા ઘેર, તે તેા ગયે વાળવા વેર; જાણીએ તે ભિયા કાણે માર્યાં, પણ ભાગ્યેતમે રે પધાર્યા. એ કન્યા હવે તમને ફાવી, ! વાત દિસે છે ભાવી; તમે પ્રેમ પ્રેમદાને પરણા, આ મૈહાલ સખળ છે ધશે.. એ ઇશ્વરે તમને આપી, વેહેલા થાઆ આવશે પાપી; ત્યારે ઋતુધ્વજ ખેલ્યેા વાણી, દેખાડા મદાલસા રાણી. હુ છઉં યાધ્યાના રાજા, તાલુકેતુ કીધા તંત્ર; પછે પાતાલકેતુ પૂરે ધાયે, ત્યાં આવ્યા ને કયાં સંતાયા. ત્યારે જાણ્યું છે મહા સુભટ્ટ, આણિયે ફાટયું અંતરપટ્ટ; પડે અભ્રંથી ઇંદુ ખડાર, એવી નયણે નિરખી નાર. મીટે મીટ એંન્યાની મળી, દુઃખ વાત હદેથી ટળી; હર્ષે નૈણે તેણુ રસ પીધા, પીતાં મૂચ્છિત નરને કીધા,† to “ આતા મેળ છે. બ્રહ્માએ વર્જ્યો.” ↑ પા૦ ‘ત્યારે રાજા બેલી નવ શકયા, જેવા ચિત્રામણમાં લખિયે.’ ૧૦ છ ૧૧ ૧૨ ' ૯ ૧૩ ૧૬ ૧૪ ૧૫ ૧૮ ૧૭ ૧૯ ૨૦ ૨૩૯