પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦
પ્રેમાનંદ.

'

૨૪૦ પ્રેમાનંદ. વળ. ચિત્રામણુ બૅંન્યા થયાં, પછે મદાશ્વસા શું વદે રે; વિત્ર પ્રેમાનંદ કહે, શ્રોતાજન ધરા હદે રે. કડવું ૧૮ મું–રાગ બિહુાગડા માલા મેલા લટકાળા રાય, મુખને મરકલડે; હું તે લાગું તમારે પાય, મુખને મરકલડે. તમે અણુમાન્યા તે શું આ, મુખને મરકલડે, કાર્ણ મા આવી હું આ, મુખતે મરકલડે. ુવે જાગીને આપ સંભાળિયે, મુખને મરાડે; પેચ પાડના છુટા વાળિયે, મુખને મરકલડે હૈહું ખડ્ગ પડે છે ગળી, મુખને મરકલડે, વાગશે તા ખાશે સો રળી, મુખને મરકલડે આંખ શું કરેા અડપડિયાળ, મુખને મરકલી, પાઘડી દીસે છે રઢિયાળિ, મુખને મરકલડે. દૃષ્ટ તા કાંઈ રાખીએ સાદિ, મુખને મરકલડે; એમ ન કીજે કરવાદિ, મુખને મરકલડે, પૂછાપૂર્ણ કરશે માં મહારાજ, મુખત્વે મકલડે; કરી વિવાહના તમા સાજ, મુખને મરકલડે. સુને કહિ ગયાં ઉમીયા દેવી, મુખને મરકલડે, ધરા નહીં દેવ, મુખને મરકલડે, નથી ખીજું ત્રીજું ક્રાય, મુખને મરકલડે; હવે વિકલ્પ મન શું ઢાય, મુખને મરકલ. હવે શું જણાવા છે. પ્રીત, મુખને મરકલડે; અમ્મા મીઠું પુરુષની રીત, મુખતે મરકલડે. તમા મનમાં ધરા નવા ધીર, મુખને મરલડે; મારે તમા । મનના હીર, મુખને મરકલડે. વી. લાજ સુણુ રીત જાણું પુરુષની, તરાજા ખેલ્યા પાસે જઈ ૨; ચાલ દેખી તુર નરની, પછે મદાલસા ઘેલી થઈ છે. ર દ ૪ ૫ ૭ ૧૦ ૧૧ ૧૨