પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧
મદાલસા.

મદાલસા. કડવું ૧૯ મું–ાગ કેદારાની ચાલ ટુડી ખિ ચાલ તે ચતુર નરની, માયા લાગી તે રાજકુમારની; કઈ માઁધરીતે થાતી, મુખ કલા કરે મદમાતી. પછી મુન્ય થઈ રહી હેાડે, પાછી આસરી આપું આઢ; તેમ તેમ રાય આધા આવે, પ્રીતે પ્રેમ કરીને માલાવે. હવે લાજ કહેાની ધરે છે, શા માટે લજજા કરે છે; મુખવદન કળા દેખાડે, સુખ સ્વર્ગનું સાચુ પમાડે. મેઘો માલો તારે લટકે, તે શું ન ખેાલે મુખ મટકે; માં મુખ્ય થયાં હૈ। નારી, નવ માલા પ્રથમ મુને મારી. આ અબર પહેર્યું છે આછું, મુખ ઉપરથી કરા તે પાછુ; હું માઘો છું અદ્ભુત તેજે, હરીવની તે તારે હેજે. મુખ દેખાય છે યુધમાં, લાજ મુકી વધે ઉલ્લેટમાં; ત્યારે ઘુંટને પા લીધા, ઋતુધ્વજને ઘેલા કીધા. શ્યામાના ભાવ લહુ કહુ બાળા, મુખ જાણે ચંદ્રની કળા; રહ્યો રાજા પાસે આવી, ખેલે નવ અખલા ખેાલાવી. ભરાયા માયાને પાશે, જેમ ભ્રમર અણુજ નિવાસે; તેને રૂપે તે મેરુ ડાલે, તે મનુષ્ય તે ક્રાણુ તાલે. પાસે આવી ખેઠા તે રાય, પાસરિયે ઢાળે છે વાય કચરા વળગ્યા તે દે છે નાખી, મદાલસાની ઉડાડે માંખી. મુખ જીવે છે કરી ી, મારા સમ મેલે સુદરી; મૈં મુકર્યાં છે તમને વરી, તે। શું લાજ ધરે! ઓસરી. ત્યાં તો છે. એક કિકરી, જીવા પ્રેમે નૈણાં ભરી; આવા સાથે કરણા કરી, ઇશ્વર આપશે મુષ્ટિ બાજરી, તમા ગાંધર્વનીકુવરી, પાપી લાવ્યો તમને હરી; હું તો તેને નાખિા મારી, તું તે શેં નવ સમઝે નારી. અમાહું છું મણિપત કરી, નવ મેાલા તે જઇશ હું મરી; ત્યારે પા કર્યો ધ્રુટ્ટ, બેલા પાય ધરું મુગટ્ટ ૧૩ પાથરું પાલવ પામરીના પટ્ટ, વો વાણી આથી ઉલટ્ટ; એ મિથ્યા શી કરવી ચટ્ટ, સધું મીઠું નથી હું ઝેટ્ટ, ૧૪ ૪ ' ૧૦ ૧૧ ૧૨ ૨૪૧