પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨
પ્રેમાનંદ.

૨૪૨ પ્રેમાનંદ. પાપિ હરિ લાવ્યેા છે તુજને, તે તે ઘણું દાઝે છે મુજને; વહાલી તુજ કાજે ધરું વટ્ટ, વેરિનું શિર કાપીશ સટ્ટ. ટાળા દેહતણી ખટપટ્ટ, ઉડી નારી આણી ઉલટ્ટ; મન મેળવવાના કાડ, વહાલી તુ છે મારી ભૈડ. વળ પછિ ઉલટ આણી અન્ય મળિયાં, કહે ભટ પ્રેમાનંદ રે; પ પાણિગ્રહણુ યમ હતુ, તેનુ કહુ પદબંધ રે. કડવું ૨૦ મું-રાગ દેશાખની ચાપાઈ, નારદ કહે સાંભળેાને ધર્મ, પછિ ક્રમ ક્યું વિવાહનુ કર્મ; મદાલસા રાજાને મળી, આકારો વિજળી સમ ભળી. તવ રાજાએ વાણી આચરી, અશ્વ ઉપર મેસા સુરી; દસીને કહ્યું ચૈયે વિદાય, એટલે આવ્યા નારદ ઋષિરાય. ઋષિ તણું કીધુ પુજન, સમાચાર કહ્યો રાજા; લવું થયું આવ્યા મહારાજ, મુજ સરખુ કઈ કહિએ કાજ, નારદ કહે સારા શીઘ્ર કાર્ય, આવ્યો છુ હુ થવા આચાર્ય; પરણી થાઆ અશ્વે અસ્વાર, ચારિ રચિ તવ બ્રહ્મકુમાર વળતા માલ્યા મુનિ ભગવાન, વિકુડલા દે તું કન્યાદાન; આરપી કંઠે વરમાળ, ગાંધર્વ વિવાહ કીધા તત્કાળ નારદ અંતર્ધ્યાન તવ થયા, તત્પર થૈ નર નારી રીઝિયાં; દાસી એમ ખેાલી મુખ વાણુ, તમા બન્યાને હસ્તે કલ્યાણુ. રાય અવે ખેઠા નેધરી, આછગે ખેઠી સુદરી; દેવતાએ આપેલે તુરી, જેમ આવ્યા તેમ ચાલ્યા કરી. ગાલવ દિ ઋષિ જુએ વાટ, ન આવ્યા કુવર તેથી ઉચ્ચાટ; ગયા ધાડાને પગલે પળ્યા, કુંવર કન્યાને લઇ વાટે મળ્યા. ઉતરી હેઠાં કર્યો નમસ્કાર, અથ ઇતિ કહ્યો સમાચાર; ઋષિ ગાલવ તે હરખ્યા ધણું, માનજ વાખ્યું પાતાતણું. એના પિતાને લગાડું પાય, રતન સરખી લે કન્યાય; સેવક આવ્યા શત્રુજિત ભણી, સ્વામી સાંભળએ વધામણુી. પછે વેધ્યા આવ્યા ઋષિરાય, વધામણી પુર મધ્યે જાય; પુત્ર લાયે પરણી પ્રેમદા, ઉષા રાજા મનમાં અતિ મુદ્દા. ૧૫ ૧૬ ૧૭ ૩ ૪ $ 2 ૧૦ ૧૧