પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૩
મદાલસા.

અદાલમા. ઋષિને પાયે શત્રુજિત પચો, આજ પુત્ર મને પડ્યો જડ્યો; સાથે શ્યામાની કીધી જોડ, મુનિ તમે પહોંચાડ્યો કાડ. નમ્ર જન મળવા આવિયાં, યુગ્ય રીતે ભેટ લાવિયાં; પાંચ દિવસ મુનિ પરાણા રહ્યા, પછે પેાતાને સ્થાનક ગયા. રાજાએ ઉમગ જ ધરી, પુત્રના વિવાહ માંડ્યો રી; મદાલસાને પૂછી વાત, કાણ તમારા માત ને તાત. કુટુંબ સર્વનુ લીધુ નામ, સસરે આખ્યા સરા ઠામ, પછે. લખ્યા. પન્ને સમાચાર, ગાંધર્વ લેાક ગયા સરદાર. આવ્યા સેવક આવ્યા કાણુ, આ કાગળ લ્યોની વિશ્વાવસુ; સ્વસ્તિશ્રી ગાંધર્વના દેશ, વિશ્વાવસુ નામે જે નરેશ. લખિતગ શત્રુજિત મહિપતી, અમે રહ્યા છઉં તમારી વતી; બીજી એક જે છે વધામણી, ખાવાઇ દીકર જે તમતણી, પાતાલઋતુ ગયા તે હરી, તે કન્યા મુજ પુત્રશુ વરી; નારદજીએ કરાવ્યા વિવાહ, મુને ફરી ઉપની છે ઇચ્છાય. માટે મળવાને આવજો, રીત ધટે જે તે લાવજો, સવકને શિવનુ છે વચન્ન, અહીં લગિ આવ્યા રાજા. બાકી અમે આવી પહેાચિયે તો, પણ શુ કરીએ અમતિ નહી; વાચ્યુ પત્ર તે વેગે કરી, એલ્યેા રાજા નયણે જળ ભરી, એ શું સાચુ કે છે સ્વપન્ન, જીવી દીકરી રૂપ રસન્ન; ચાલા સર્વકા વેગે કરી, વિધિએ પરણાવુ દીકરી. ગાંધર્વ સર્વ થયા સાવધાન, લીધા ધન ભરી લૈમાન; ગામમા વ જયજયકાર, અયાખ્યા આવ્યા પરિવાર ભેટમાં સર્વે વેગે કરી, માત તાતને મળી દીકરી; અથ તિ પછે કહી જવ વાત, હર્ષ પામ્યાં તવ માત ને તાત. આપી કન્યાદાન લાગે। પાય, વિશ્વાવસુ આદે થૈ વિદાય; પુત્રિ કહે પિતાજી પરવરી, છે પેં અધિકા સસરા, વીણ ૨૦ ૨૩ સસરાનું સુખ છે ઘણુ, તવ કુટુંબ સર્વ પાછું કર્યું રે, નારદ કહે સુણાધર્મ રાજા, પછે મદાલસાએ શુ કર્યું છે. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૮ ર૧ ર ૨૪ ૨૫ ૨૪૩