પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
નરસિંહ મેહેતો..

૧૦ નરસિંહ મહેતા. સણુ તે લીતણાં, ઉર બળે શૂટમાં તે; મેં નીલાંબર નવ જાણિયું, કટીથકું ખસીયું તેહ. પ્રેમતણા સાગર ઉલટો, વાધ્યા કામ અપાર; જઈ કામીને કંઠે વળગી, મારું ચિત્ત ચહ્યું તે ઠાર. ઉછંગે લીધી વાલમે, વિવિધ વિભાસ્યા શ્રીહરી; જેણે ગાવરધનકર ગ્રહો, તે મેં રાખીએ ઉરધરી. આલિંગન દીધું શામળે, કરે ભીડચું તન, અંતર ટાળી એક કીધી, મનાવ્યું તે મારું મંન. શ્યામ સામલ અંગ પીયુનું, કઠણુ કુચ ફલ માહેરાં; નાથજીની ભુજે ખાથ ભરતાં, મુખ્યાં કુ લ મેહેરાં. ચુંબન ચારુ કપાલ સરસી, અધર ડશી કરે પાન; રતીતિ રણુજાધ છ્યા, મદને તે મુકયું માન. આજનાં સુખતણી શામા, સંક્ષેપે કહુ તુજ સુંદરી; વિસ્તાર તેહના નરસયા, ભૂતલ કહેશે અવતરી. પદ્મ ૧૨ મું. રાધા-સજની સાંભળેા મહારાં વર્ચન, ધીર રાખજે તારું મનજી, જે સુખ પામી આગે તૈન, માજ હું ગઈ હતી મહાવનજી. ઢાળ. આજ મહાવન હું ગઈ હતી, મુસ્તક મહીના ભાર; કારમા તે આવ્યે કુંજમાં, નટવર નંદકુમાર. વહાલમાં એણે રાકી વનમાં, હું કરું તે કુણુ ઉપાય; આજ તે જાણી એકલી, માહાવજી મા કરો અન્યાય. મળવું તે ખાટું મન વિના, ઘેલા ન થઈએ ગેવિંદ; ચીર મારું કાઢશે, ટુટશે તે ચાળી બંધ. નળગા મા રહા વેગળા, છુટશે તે મહિનું માટ; માણસમાં મહારે મહાલવું, તમને તે નહિરે ઉચાટ. કૃષ્ણ-મેલ મહીડું શિથકી, તું ધીરજ રાખજે મંન; આવ અહીં દેખાડું તુને, મારું તે કુંજભુવંન. રાધા-શીતલ શૈયા પાથરી, રમ્યા તે રંગ વિલાસ; અનેક રસ પીએ અનુભવી, કરે મન ઉલ્હાસ.