પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫
મદાલસા.

માલયા. સુખ દેખાડીશ સ્વર્ગનું, તમે રાખ્યા ગાલવના યાગ; ચાગ વિષેથી પામિયા, જીવન વિષે તું ભાગ્ય. વહાલા અતિ દેવને, માટે મિત્ર તું યેાગ્ય; હવે અમે નવ સહી શકું, ભાઈ તારા વિયાગ. જે દહાડે આવશે નહિ, તે દહાડે અપવાસ; પછી તે પાછા ફર્યાં, અંતરે અતિઉલ્લાસ. ત્રણ જણ નિત્ય આવી મળે, મેવા લાવે અમુલ્ય; ખાય પિયે આનંદમાં રહે, સુખ ભાગવે અતુલ્ય. અયેાધ્યાપતિ આવ, જ્યાં વસે નાગકુમાર; વળાવીને જે નાગ તે, કરીને પરેાચાર. પિતા પૂછે પુત્રને, કાં જાઓ છે। નિત્ય તત્ર, ઉત્તર પાળે વાળે નહિ તે, કેમ કહેવાય મનુષ્ય મલિ. વળણ. ક્રમ કહે મળવું મનુષ્યનું, એ કથા એટલેથી રહી રે; વિત્ર પ્રેમાનંદ એમ કહે, પાતલકેતુ કરતા શું ત્યાં સહી હૈ. કડવું ૨૨ મું–ાગ ધવલ ધન્યાશ્રીની દેશી. શ્રીસદ્ગુરુ એમ વાણિભાલે, સાંભળેા શુભજડ રાયજી; પાતાલકેતુએ શું કીધુ, તેની કહું છઉં થાયછે. રસાતલથી પાછા આવ્યા, જ્યાં છે પેાતાનું ધામજી; દુષ્ટ આવતા જોઈ દાસી, રાઈ ઈ ડી હામજી. દાનવ તે વિસ્મય થયા રે, એ કેમ રુવે છે દાસીજી; ઉચ્ચાટ અતિ છે અનંગની અંગે, રખે સ્ત્રી પામી હૈયનાશીજી. ધાઇને મંદિરમાં પેટા, મદાલસાને જેવાજી; ગ્માસન તેનું સૂનું શ્વેતાં, પાપી લાગ્યું. રાવાજી. કહે૨ દાસી કયાં ગઈ ખળા, મારા પ્રાણુતણા આધાજી; વિકુડલા કહે કે આવ્યા, સુભટ રાજકુમારજી. મદાલસાના કર ગ્રહીને, વાત કંઇ એક લાખીજી; મારું કાં ત્યાં નહિ ચાલ્યું, ભડાક ઢાળી નાંખીજી.

  • પા “શુભાચારી”

૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૦ ૨૧ ક ૨૪૫ મ