પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭
મદાલસા.

મદાલસા મારે માથે શત્રુ અનંત છે, મુને સુવા કહે તે ફેશજી; આ મણિ વિનાનારી નહિ માને, દેખીને જાય સુર લેકજી. વળણ. સુર લેક જાયે મણિ દેખે , પણ મુવે મૂકું અને નહી રે; જોગી કહે મહારાજ છે!, તમે ચતુર મેટા સહી રે. રૂપ; ભૂપ. કડવું ૨૩ મું–ાગ મેવાડાની દેશી. એવુ કહીને કુવર પળિયા, દૈત્યે વિચાર્યું અંત.કર્ણ; ર્માણુ લઉં હું કપટ કરી તે, મદાલસા પામે મળ્યું. માલસા મળે કે એ મરે, એમાંથી એક વાનું થાય; પછી ઋતુવની પુઠ લીધી, છાનામાના જાય. પેલા સરાવરે આવ્યા કુંવર ને, મળ્યા પેલા બે નાગ; પાનાલકેતુએ જોયું આવી, છે ત્યાં મારે લાગ. વિસ કેટલા વચ્ચે જવા દઇ, ધર્યુ વિપ્રનું તે દિવસે થયું અસુર નાગને, સવારેા આવ્યો ઋતુધ્વજ ત્યાં નાહવા બેઠા, એક એઠે દીઠા ઋષિજી; વૃદ્ધ પ પેાતાનું કીધુ, ને તે કહે હું દુખીજી. રાય પૂછે છે પ્રેમ ધરીને, કેમ ખેંઢા મુનિ જન્ન; નિ:શ્વાસ મૂા છે. ઘડી ઘડી, જલપૂર્ણ ભર્યાં લાયન્ન. કર કાલે ખે દઇને, માલ્યા પાતાલકેતુ; ઘણું દુ:ખ છે. મારાં કર્યું, જે પૂછે ધારી હેતુ. વરુણુ લેાક મહી હુ વસું , અતિ તેજી મારુ નામ; એક બ્રાહ્મણને ઘેર કન્યા, રૂપે જોબન ધામ. તે સાથે વિવાહ મળ્યા પુત્રના, તેના આપને ઇચ્છા ઘણી; કન્યા કહે મુજ પેાણુ છે, જોઉં મદાલસાના મણી. તે અવૈધ્યામાં પરણી છે, ઋતુધ્વજ તેના કંથ; તે લેવા હું આવીએ છું, દેખાડે ગામને પથ. સત્યવાદી શત્રુજિત રાજ, સત્ય પાળે તેના કુમાર; હું ટૂંક ઋષિનું કાર્ય કરતાં, મુખથી ન નિકળે નકાર ર ૨૩ ૪ 19 . ૧૦ ૨૪૭ ૧૧