પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦
પ્રેમાનંદ.

૨૫૦ પ્રેમાનંદ. લાક ક્યા ભૂખંત ભણી, મહારાજ પાનિ વામણુંી; દુઃખ નવ મન ધરશે. રજ, એ આવે છે અહી ઋતુધ્વજ એવી સુણી પ્રજાની વિíત, ઉધડકયા ત્યા અમેધ્યાપતિ; અરે એ તે શુ સાચુ હશે, મુવા પુત્ર યમ જીવતા થશે. હર્ષ અશ્રુ ભરી પંથે પત્યા, એવે આવતા પુત્ર સામે મળ્યું; ગળે લપટાયા જઇ તાત, કાણે જિવાડ્યો કહેની વાત. આકાશ માર્ગે બ્રાહ્મણ વિયે, સમાચાર અશુભ લાવિયે; તેણે પુત્રને વેા કલ્યો, ફરી પુત્ર ક્રમ જિવતા થયા. તાતજી મુને કાંઈ થયુ નથી, જુડો બ્રાહ્મણ છે સરવથી; મદાલસાની પૂછી વાત, પછી કરતા ત્યાં અશ્રુપાત, મારી મરણુ કેમ પામે પ્રેમદા, સાધ્વી સત્ય પાળે છે સદા; ત્યારે પિતાએ વાણી ભણી, તે બ્રાહ્મણ લાન્યા તે મણી. તે મણિનું વધુને દરશન થયું, તત્કાળ તાળવું ાટી ગયું; દેહ પડી તે ઠેકાણે કરી, માયા તેની ધરોપરી. વળણ. તાળવુ ફ્રાટી પ્રાણુ ગયા, એ વાત કુંત્રરે સાંભળી રે; મદાલસાનાં મરણ થકી, પડ્યો ધણું ને મૂર્છા વળી રે. કડવું ૫ મું-રાગ પયાની દેશી. પિતાછ કેરાં વચન સુણીને, પુત્ર પંડયા ભામ; કુંવર પાસે અશ્વ હતા, તે ઉડી ચાલ્યેા વ્યામ. અચેતન થયા ઋતુધ્વજ, શરીરે વાધ્યું શીત; કાવત્ કાયા થઈ રે, ભ્રમે ચઢડિયુ ચિત્ત. ચિત્તભ્રમ થયા કુંવર, ભીતર જ્વાલા લાગી; હા હા નારી કરતા ઉઠ્યો, મૂર્છા હતી તે ભાગી. મુગટ વહેાણાં મસ્તકે, રેણુથી ભરાતા કેશ; કામિની કામિની કરતા ધાયે, ઘરમાં કરતા પ્રવેશ, મેડી અટારી ને ગોખ જોયાં, જૂની દીઠી સેજ; શું હાસ્ય કરી સંતાયાં નારી, માલા મારું એજ. એમ ન કીજે હું એમ ન કીજે, મદાલસા મુજ સમ; જેમ ચલાવા તેમ ચાલું, જે પડે મુજને ગમ. ૧૯ ૨૦ ૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ R ૩ Y r {