પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૧
મદાલસા.

મદાલસા. કંચને ફાં કકળાવા કામની, તમે મુને ધણું વહાલાં; એમ કહીને રેવા લાગ્યા, વળી જીવે ખુણા પંચાળા. દાસી કહે સ્વામિ શું ખેાળા, એપર રુડયા શ્રીભગવાન; આપણું ઘર ઉવસ્ત કરી, રાણીએ વસાવ્યુમશાન. તે । હાથ કદિ ન આવે, તે ઉપાય કીજે લાખ; કનકવરણી કાયા જેની, બાળીને કીવી રાખ. એવા ખેલ તે દાસી કેરા, સ્વામિથી ક્રમ સખાય; તેમના તેમ ઉધાડે મરતક, મશાન ભણી તે જાય. આવીને ઉભા રહ્યો. જ્યાં, રામાની રાખેાડી; પ્રદક્ષિણા તે પૂરું કરતા, પાતાના મેઉ કર જોડી. 3 મિનીજી ભસ્મ થયા છે, સમ વિસરો દડ,* મારા સમ બે ખેલે નહી તેા, દેઢુ કરીશ શત ખંડ દહાડી સાદ કરું હું તમને, તમા શેં મુને નથી કરતાં; હા કાકીલાનાદી વિચારજે, હુ મુવા છઉં તું મરતાં. એમ શું કરે છે. છેકરવાદી, પાણી પા પ્રેમદા; ઉઠ્ઠા વહેલાં ઉઠ્ઠા વહેલા, પતિની જાણી આપદા. મન વ્યાકુળ તે કાંઇ ન જાણે, ખેલે ઘેલાં ધેલાં; તારું મૃત્યુ કેમ થયું રે, હુ થયા ન તુથી પહેલાં, બન્યા હાથથી ઉસરડીને, રાખાડીના ઢગલા કીધેા; પામરીમાં ગાંસડા ખાધી, મસ્તક ઉપર લીધા. પછે દેશમાં તે સૂવા લાગ્યા, અમથા ખારે વાટ; ખે વળી ક્રા અને મારે, રાજ મન ઉચ્ચાટ. માત પિતા એ પુઅે ઢાડ્યાં, કહે કુવર પાછે આવ; દારુણુ વનમાં પરવર્યાં શ્વેતાં, પર્વત ગુઢ્ઢા ને વાવ. વિકટ વાટે ચાલતાં, પૂંઠે ધાયાં રાજા રાણી; ઋતુધ્વજ પાછા નવ દીઠા, પ્રેમદામાં વીટાયેા પ્રાણી. તફ આવ્યું ત્યાં ગંગા કરું, બેઠા રાજકુમાર; ભજન મુખે ભામિનીનું, નેણે તે જલની ધાર. પા શયન સુખ આનંદી.’ ↑ પા તમે રસાળ વાયક મંદી.” L ૯ ૧૧ ૧૨ ૧૪ ૧૫ ૧ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૫૧