પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩
મદાલસા.

સદાલસા. હ્યાઁ સૂવું શિક્ષાની ઉપરે, હા વાહલા રે; કંઈ કાંકરા ખૂંચે કાય, કુંવર કાલા રે. ત્યાં લાલ કિર્તન થઈ રહે, હા વાહલા રે; જાગવું પ્રાતઃકાળ, કુંવર કાલા રે. ઘાં વાધ વરુ ખાલે શુા, હા વાહલા રે; ભય પમાડે ફ્રાલુ શિયાળ, કુંવર કાલા રે. હ્યાં ચાતૂર માસ છે. દેાઘલા, હા વાહલા હૈ, તેમ શીત કાળની ટાઢ, કુંવર કાલા રે. તાપ ઘણા ઉષ્ણુ કાળમાં, હા વાહલા રે; નવ થાભે દેહમાં પ્રાણુ, કુંવર કાલા રે. આજ્ઞા માત પિતાની પાળીયે, હા વાહલા રે; એમ વદે શાસ્ત્ર ને ન્યાય, કુંવર કાલા રે. માત પિતાની આજ્ઞા વિના, હા વાહુલા રે; તપ આચરે કૂળ નવ થાય, કુંવર કાલા રે. કડવું ૨૭ મું-રાગ મારું સારડીની ચાપાઇ ઋતુધ્વજ તે મેલ્યા વાણી, આંખડિએ ભરીને પાણી; ઘેર આવું શું સુખ જાણી, હાય માઈ મદાલસા રાણી. કહેશે। શી સગાઈવખાણી, આવું અબળાને આપને આણી; જો દૃઢત હાય પુરુષ પુરાણી, તેાયે ન મળે મદાલસા રાષ્ટ્રી તેનુ મુખ જીવે જે પ્રાણી, કેમ વિખાણું મમ ધણિયાણી; માયા કેમ જાયે ભૂલાણી, પીલાય છે દુઃખની બાણી. માટે આશા મેં મુકી મારી, મારી શિ સગાઈ સંભારી; હ્યાંથી ડિશ વાત નિરધારી, જ્યારે ખાલે મદાલસા નારી. મેં તે। પૂજ્યા નથી મેરારી, તે વાત તા મન્ન વિચારી; જો સૈવ્યા હેાય ઉમયાધારી, ધુમ મરે ગાંધર્વકુમારી. ૧૪ પા૦ હેરો। સુર સુદરી આપુ આણી.” ↑ પાવધડી,” ૧૫ ૧૬ ૧૭ ૧૫ ૧૯ વળ તપ હામ ખડ ના પામતા, માત પિતાનિ આજ્ઞા વિના ગ્રહે રે; વિપ્ર પ્રેમાનંદ ભણે, હવે પુત્ર વચન શાં શાં કહે રે. ૨૧ 9 ' ૨૫૩ ’ Y પ