પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪
પ્રેમાનંદ.

૫૪ પ્રેમાનંદ. માત પિતા ન રાખેા વારી, અમે જોગી તમે સસારી; જો આવે ઉઠાડવા ત્રિપુરારી, તાયે હું નવ જાઊં હારી. તમા મન માને તે કરો, મેં તે ગૃહસ્થાશ્રમને વરજ્યા; અભાગિયા હું તમે પેટ સરજ્યા, એવુ અણીને પાછા ફળે. નિશ્ચે તુ યા જોગટ્ટ, કાં ખપ કરે છે ફાકટ; જે વાટે હું લુટાયેા, તે વાટના શેાધ ક્યમ પાયા. સર્વે થયું મારે નિકદન, હું તે ઊઁ ભાયેગ મ મેં તા સગાઈ તમારી તેાડી, તે માટે ચાળી મેં રાખાડી. ત્યારે માલ્યાં છે માવડી, મુને કયા સેક્રે છે આવડી; વહુઆ સર્વની મરે, પણ તારી પેઠે કાઇ ના કરે. મારું કહ્યુ કુંવરજી કરી, મારા સમ તમે પાછા ફરા; ભાવ સગાઈ તા કાંઇ રાખે, એમ તરછોડી શેં નાંખા. કહ્યું નવ માન્યુ લવલેશ, કુવરને મન વાધ્યો કલેશ; એવા વિચાર માત તાને કહ્યો, તવ કુવર ત્યાંથી નાસી ગયેા. વૃદ્ધ પડ્યાં પૃથવીએ ટળવળી, યેાધ્યા ચાલ્યા કળકળી; વહુ દિકરાનુ દુ.ખજ છાડિયુ, શત્રુજિતે રાજ્યાસન માડિયુ. એ કથા ા એટલેથી રહી, ઋતુધ્વજની શી ગત થઈ; મા બાપની માયા તે છીંડી, અદા ગગતટે તપ માડી. નારીની ભ્રમ હેૐ પાથરી, મુખે મદાલસા સુદરી; માથે જટા તડકે બળતા, નાથ નારી સારુ ટળવળતા. મુખ વિકાસી કરે ખૂહુ નાદ, કરતા મદાલસાને સાદ; રાજી રાજી કર્યા રાતાં ચક્ષ, થયો દુર્બલ નવ પામે લક્ષ મુખે મોટું ડાટું વાધિયું, તણિ કાજે તંન સંતાપીયુ; મનમાં મદાલસાતણા છૅ સાંસા, કાયા થઈસ્લામ જપ તપ ત્યાં વાસા. ૧૭ વળણ માલસાનું મરણ હવું, એ કથા એટલેથી રહી ૐ વાર લાગી વીરને, પછે નાગને ચિંતા થઈ સહી રે. કડવું ૨૮ સું-રાગ વેરાડીની દેશી. ઋષિ નારદ વદે વળતુ, સાંભળ યુધિષ્ઠિર રાય; પ્રાત:કાળે નાગ આવ્યા, તેને ઉલ્લટ અંગન માય. પા કાયા થઈ જાણે ધાના વાસા.’ છ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૫