પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨
પ્રેમાનંદ.

૨૬૨ પ્રેમાનંદ. અથ ધૃતિ માંડી કૉ, સર્વ તે સમાચાર રે; વાત ચર્ચાઇ ચૌદ લેાકે, માઇ જીવી ખીજીવાર રે. માન વાધ્યું માનનીનું, સહુ પૂછે મૃત્યુનિ વાત રે; સમાચાર સુરી નારના, મળવા આવ્યાં માત ને તાત રે. વળણ. જાયજી. આવી મળી ગયાં માત તાત, તેને આનદ અતિ હદે રે; પદ્ધિ મદાલસા શુ કરે, તે ભદ્ર પ્રેમાનંદ વદે રે. કડવું ૩૪ મું-રાગ ધવળ ધન્યાશ્રીની દેશી. નારદજી વાણી વદે રૈ, સુણા યુધિષ્ઠિર રાયજી; નર નારી સંયેાગે દિવસા, હાસ્ય વિનેદે પાતાલકેતુ પ્રીને આવ્યા, અતિતનું ધરિરૂપજી, તેની માયા નાગે ઓળખી, શિખ્યા ઋતુધ્વજ ભૂપૃષ્ઠ. મદાલસાના મારનારા, આવ્યા છે બીજી વાર્થ; રાજાએ આળખી શાખ લૈ મૂક્યા, નવ કીધા તેને પ્રહારજી. એક દિવસ સૌ અતિતને તેડ્યા, ભાજન માટે જીવનજી, તે મળતા પેલા દૈત આવ્યેા, સધળું ખાધુ અન્નજી. દૈતે માયા પ્રગટ કરી તે, જીવે ઋતુધ્વજ ધીશજી; ખડ્ગ ગ્રહિને કેશ ઝાલ્યા, દુનું છેલ્લું શીશજી. જયજયકાર થયા પુર મધ્યે, કહે ધન્ય ધન્ય ઋતુધ્વજ રાયજી; સુખ વૃત્તિ સૌ પામવા લાગ્યા, કૃષ્ણ સમે મહિમાયજી, પછે શત્રુજિત ગયા તપ કરવા, રાજ પુત્રને આપીજી; સત્ય ધર્મ આણુ ઋતુધ્વજની, રહી દિશાદિશ વ્યાપીજી. ટલે વરસે મદાલસાએ, પુત્ર પ્રસવ્યા ચારજી; રૂપ કળા ગુણ સુંદર દેખી, પુત્રે શાળ્યું દ્વારજી. સત્યજિત ને સત્યકર્મી, શત્રુદંત ને વક્ત નામ; મહાજ્ઞાની પુત્ર થયા તે, કેવળ આત્મારામ. મદાલસાએ જણાવ્યા ખાળક, સૃષ્ટિકર્તા રસ ઉદ્દારજી; પારણામાંથી હાલરૂં ગાતાં, તયૈ તેણે સંસારજી. મોટા થઈ વન મધ્યે ચાલ્યા, માતના લઇ ઉપદેશજી; ચારે કુંવર ગંગા તીરે જઇ, તજ્યા ક્રર્મના લેશજી, ૧૭ ૧૫ ર ૩ ' ૧૦ .