પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૪
પ્રેમાનંદ.

૨૩૪ પ્રેમાનદ. કેટલેક વરસ મદાલસા, તે સ્વર્ઝમને તેડી કરી, રાજ સોંપી પુત્રી, ગાંધર્વ લા તે પરવરી. સદ્ગુરુ કહે શુભજડને, કો મેં ઇતિહાસ; નારદે કહ્યુ યુધિષ્ઠિરને, તવ ઉપન્યા ઉલ્લાસ. વિત્ર કથા માર્કણ્ડેય પુરાણે, તેનું વિસ્તાર્યુ આખ્યાન; સકલ પદારથ પામિયે, જે સાંભળીએ વ્યાખ્યાન એકથા અદભૂત રસની, જે મેાઇ જીવી પ્રેમદા; એ કથા પ્રેમે સાંભળે, તે સુખી હાયે સર્વદા. ગાંધર્વકન્યા ક્ષત્રિ સ્વામિ, ઋષિ ગાલવનું ચરિત્ર, નારદ ધર્મ સાદ સાંભળિ, દેઢ થાય પવિત્ર. ગાય શિખે કે સાંભળે, ભાવ સુદર મન ધરે; મહિમા સુણે મદાલસાને, ભવસાગર સહેજે તરે. સવત સત્તર અઠ્ઠાવિશ, ચૈત્ર દિ પાંચમ વિ; સુંદર પ્રતાપ હું નથી લેતા, કથા એ પૂરણ હવી. સંવાદ ધર્મ નારદજીતષ્ણેા, સાંભળે શ્રોતા સુખ લહે, અભ્યાસ સર્વ જનાએ કરવા, વિપ્ર પ્રેમાનંદ કહે. વળણ. વિપ્ર પ્રેમાનંદ કહે, આ કવિતા છે વૈખરી રે; આખ્યાન એ પૂરણ થયુ, શ્રોતા જનમેલા શ્રીહરી રે. 15 સમાસ. છ ( ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪