પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯
વામન ચરિત્ર..

. વામન ચરિત્ર. વળણ. નાસી ગયેા સુર રાય રે, પછે અસુર ગાજ્યા ખળ ધરી રે; જય કરી મળી આવ્યા, શાણિત પુર પાઅે ફરી રે. કડવું ૪ થું-રાગ સામગ્રી * શુકજી કહે સાંભળ રાયજી, ખળી ઘેર આવ્યેા અતિ ઉત્સાજી; હરખ્યાં સહેાદર અનમી આવી વંદેજી, અલિ ભર્યું ગએઁ અંતરે આનંદેજી. ૧ ઢાળી. ઉત્સાહ અંતર અતિ ધણા, ત્રૈલેાકય વર્તી આણુ; શુક્રાચાર્યને પગે લાગીને, ખેાલ્યા બેડી પાળ્યુ. ગુરુ પ્રતાપે યજ્ઞ પુરુષે, કીધી તેં મારી વાહાર; હું પી લેઉ ઇંદ્રની, અશ્વમેધ કરું આ વાર. ત્યારે ઋષિ કહે રાય સાંભળે, તમેા આરભા અશ્વમેધ; અવિચળ પદવી પામશેા, શશ્નને પમાડશે! ખેદ પુણે નર્મદા તટને વિષે, મંડપ રચ્યા વિશાળ; સુખ માગ્યું આપ્યું વિઞને, દીક્ષા લીધી ભૃપાળ. નવ્વાણુ અશ્વમેધ કીધા, રહ્યો છેલ્લા એક ઇંદ્રને ચિંતા હવી, વિચાર ફરી વિવેક. એ બુદ્ધે જિયા જાય નહીં, કરૂં બુદ્ધિ વિચાર; સર્વે દેવ સાથે ઇંદ્ર આવ્યા, સ્યપ ઋષિને દ્વાર. સમસ્ત સુર એકાંત આવ્યા, જ્યાં અદિતિ માત; પ્રસુતાને પગે લાગી, ઈંદ્રે કર્યો અશ્રુપાત. પ્રબળ દુ:ખ અમને પડયું મા, નથી તમને દાઝ; બલિએ સામા અશ્વ મૂકયા, લેવા મારું રાજ. ઉત્કંગ લીધા ને, આંસુડાં તૂતી માત; હદે ધર્યો મુચકાર કરીને, મસ્તકે ફેરવ્યેા હાથ. એ ચિતા છે જગદીશને, કહું ઘેર જા સૌ સુર; સત્યના આંધ્યા હરિ સદા, દુઃખ પામશે અસર. એ અવરના રાધના, અમે આરભથ્રુ ઉપાય; ગાવિને ધર્મ વહાલા, નહી રાજ તમારું જાય. પા રાગ મેવાડા.” ૨૪ ર ૧૦ ૧૨