પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૦
પ્રેમાનંદ.

૨૦૦ પ્રેમાનંદ. આનંદ પામી અમર વળીયા, વન વિષે કરે વાસ; અદિતિને દુઃખ વ્યાપ્યુ, મૂકે મુખે નિ:શ્વાસ, ચોધાર નેત્રે નીર ચાલે, દ્વાદશ મેધ સમાન; સતી ચિંતાતુર હવી, મન સમર્યાં શ્રીભગવાન. ગાવિન્દ સાથે ગાષ્ટિ કરતી, ધરે મન આનંદ; પશુ કળા પાડી દેતુની, એકે ઇન્દ્રિયમાં નવ કુંદ. નવધા ભક્તિ એ ધ્યાન ધરતી, સતી જાય સ્વામિ પાસ; દંડવત્ કરીને પાયે લાગી, મુખ જપે શ્રીઅવિનાશ. મુખ દામણું અરુણુ સમાણું, કળા તે અત્ર સમાન; કપની પાસે સતી આવી, કરી છરણ પટ પરિધાન. વી. પરિધાન પર છરણ કર્યાં, શાકે ભરી છે સુંદરી રે; જોઇ કશ્યપજી વિસ્મય થયા, ખેલાવ્યાં પ્રીતે કરી રે. કડવું ૫ મું-રાગ વેરાડી, કશ્યપ કહે શુ છે સતી, આવડું દુઃખ પામી શા વતી; વિપરીત થઇ કઇ કર્મની રતિ, ભૂલી ભક્તિ દુશ્યા જદુપાંત. કંઇએક દુઃખ પામી છે નેટ, શું રસાઈમાં થઈ આભડછેટ; નિતિ અંન ગયું શું પેટ, કે થઇ નીચ સંગ કઇ ભેટ, કાણે કહ્યું છે કંઇ વજ્ર વર્ચન, કે ચેારી માર્ગે ખાયુ ધન; કે પુત્રે સેવ્યું દારુણુ વન, સાચું કહેની મને જન. મેલી વિનયયુક્ત મસ્તક નામી, શું પૂ સર્વે જાણેા સ્વામિ; મારા પુત્રે પીડા બહુ પામી, એથી નાથ તમાને છે ખામી. હુ દિતિનું ભાગ્ય શું વખાણું, બલિનું ખળ શું મુખે આણુ; એણે અશ્વમેધકીધા નવાણું, આગળ શું કરશે તે ન જાણુ. ઇંદ્રાદિ દેવ સહુ વન વસે, નાના વિધ દાનવ બહુ કસે; સ્વામી ઇંદ્રાસન જેવુંરે જશે, તેત્રીસ કોટીની શી વલ્લે થશે. છે. કૃપાનાથ તમા ઋષિરાય, અમર દુઃખના કરા ઉપાય; જીતે દેવ પદવી નવ જાય, એવું કહીને લાગી પાય. કશ્યપ કહે સાંભળ સુંદરી, નહિ છતે બલિ ખળ કરી; ઈંદ્રાસન લેવા દીક્ષા ધરી, ધર્મની પાસે છે. શ્રીહરી. ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧ ર ૩ ૪ + 19