પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૧
વામન ચરિત્ર..

વામન ચરિત્ર, એક ઉપાય કહું તે હદે ધરા, વિષ્ણુવ્રત અબલા આયરા, ખટ માસ આહાર પયના કરે, તે કારણુરૂપ પામશે દીકરા. તા. વિષ્ણુમંત્ર આપ્યા હેત કરી, અદિતિ આશ્રમે આવી રી; પ્રિયવ્રત અબલા આચરી, પ્રગટ હવા ચતુર્ભુજ હરી. પ્રગટ થઇ માલ્યા ભગવાન, સતી માગ્ય આપું વરદાન; એક અંજલી કીધું પયપાન, પલ માત્ર ન ચુકી ધ્યાન. સતીએ દીઠા જગજીવન, હર્ષે આંસુ ચામાં લાચંન; અર્થ પાઘ કીધુ પૂજૈન, કર બેડીને ખેાલી દીન વચન. અંતરજામી છે! જી તાત, અમર ઉપર વર્ત્યા ઉત્પાત; તમને શી છે અજાણી વાત, એવું કહીને રાયાં સુર માત કૃપા કરીને કહે જગદાધાર, ઇંદ્રાદિની કરવા સહાય, ઉતારવા અલિ અહુકાર, તારે પેટ લઈશ અવતાર. સતીપર કરુણા કીધી ધણી, અંતાન થયા વિશ્વ ધણી; પ્રભુને કહેવા વધામણી, આર્દિત આવ્યાં કશ્યપ ભણી. પ્રશુલ્લ દીઠી મુખની કળા, આનદ યુક્ત દીઠી અબળા; ખંજન નેત્ર શોભે ચંચળા, છૂટી વેણ કેશ મેાકળા હે! કેમ આવ્યાં ઋષિ પૂછે, અમ્મા વધામણી ખાવા આવ્યાં સુખે; પ્રસન્ન થઇ કહ્યુ વિષ્ણુએ મુખે, અમે અવતાર લઇશુ તુજકુખે. ૧૭ કપટ કહે ધન્ય તુ સતી, ત્રતે વશ કીધા ત્રિભુવનપતિ, ઘેર જા શ્યામા સર્વથી, વિઘ્ન વાસવને કંઇએ નથી. અદિતિ નિજ આશ્રમ ગઇ, પ્રભુ કૃપાએ સગાં થઈ; દર્દી માસ ગયા જય વહી, તે વાત તે બ્રહ્માએ લહી. અદિતિના આશ્રમ ઉપરે, દેવતા આવી ગર્ભની સ્તુતિ કરે; તમારે ગભ શું એમ આચરે, તમારે નામે જન્મ મરણુ નિસ્તરે. ૨૦ દેવને દુઃખ જે વેળા થાય, પ્રજા પીડે આવી વિષ્ણુ ને ગાય; સકલ ધર્મ લય પામી જાય, ત્યાં તમે અવતરા વકુંઠરાય. વળણ. ૧૮ વૈકુંઠનાથની સ્તુતિ કરી, બ્રહ્મા સુર રાજન રે; કાદશીએ પ્રગટ હુવા તે, વામન શ્રીભગવંન રે. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫ ૧૯ ૨૧ રર ર૧