પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૨
પ્રેમાનંદ.

૨૦૨ પ્રેમાનંદ. કડવું ૬ હું રાગ આશાવરો. શુકજી કહે સાંભળ રાય, દેવનું દુ:ખ જાણી; િિતના ઉત્તર થકી, પ્રગઢથા સારંગપાણી. દેવનાં દુઃભી ગડગમાં, વરસ્યા પય પરજન્ય; ગીત નાદ મંગળ ધણુા, ઉત્પન્ન થયા વામમ. પસૂપ શુ વર્ણવું, કહે ગર્ભ સન્યાસી; વામન રૂપ કાડામણા, પ્રગટયા શ્રીઅવિનાશી. શાભે કમડલુ મેખલા, કર દડ પુસ્તક પર્મ; શિખા સૂત્ર શિશ્ન જટા, પેહર્યું ભૃગ ચર્મ. કુશર તિલક કપાળે વિરાજે, શાલતુ વિદ્યોત; કાટી ચદ્રકળા ઉપમા છે, પરમ ધર્મ ઉદ્ઘોત. પીતાભર પટકુળ એઢિયુ, શૅાભિનુ ઉદ્યોત; ચર્દમભવન કળા, ન મળે તુલ્ય જ્યાત. પાદ પાની છે ટુકડાં, માંગળી નાની નાની; તળિયે તેજ છે પદ્મનુ, કુમકુમ વરણી પાની. વૈદ ધૂની મુખે કરે, સ્વર સુધારેં મીઠ્ઠા; કાર્ટિક કામ છખી રૂડી, અદિતિએ પુત્ર દીઠા. અમર મુનિ સ્તુતિ કરે, પૂજ્યા તે પરિબ્રહ્મ; જાતકર્મ. કશ્યપજીએ પુત્રનું, કીધુ તે ઉપવીત. આશીર્વાદ બ્રાહ્મણ ભણે, તે પામ્યા બહુ વિત્ત; કશ્યપજીએ આપિયું, પુત્રને પછે પ્રદક્ષિણા કીધી તાતની, કરી વિનય પ્રણામ; વામનજી કહે તાતને, મુજ સરખુ ઘો કાંઇ કામ. તમારે કુળ હું આવતાઁ, શુભ કારજ કરવા; સલ જન્મ થાય માહરા, કરું માત તાતની સેવા. માત પિતાની આજ્ઞા, પુત્ર જે પ્રતિપાળે; તેને અડસઠ તીર્થ ધર વિષે, એમ કહ્યું દીનદયાળે. માતા પિતા પઙે માલિમાં, બે આના પ્રતિપાળા; તમા યજ્ઞ ભંગ અલિના કરા, ગયું ઇંદ્રાસન વાળા. નવ્વાણું યજ્ઞ પૂરા થયા, આવી રહ્યો એક જાગે; ત્યાં પૂર્ણાહુતિ થાય છે, રેવાને ઉત્તર ભાગે. ૩ ૪ ૫ 9 ૧૦ ૧૧ ૧૨ હત ૧૪