પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩
વામન ચરિત્ર..

૧૮ વામન ચરિત્ર, વામનજી વિશ્વાસ; મેાલીગ્મા, રહેને અમે જાઉં છું શાણિતપુર વિષે, ધાર્યું હરશે તે થાશે, આજ્ઞા માગી તાતની, હવા હરિ અંતધ્યાન; જ્યાં અક્ષિના યજ્ઞ થાય છે, આવ્યા શ્રીભગવાન. મંડપ જોજન ચારને, બહુ રચના જાચક નિર્મુખ નવ વળે, એવી રાયે દીક્ષા લીધી. કીધી; માત્ર વૈદુનિ નાનાવિધતાં, શુભ શબ્દે વાગે; બ્રાહ્મણુ ભણે, યમ ભાગ વિરાજે. કહે ભૂપતે, આજ યજ્ઞ છે છેલ્લે; કા નવા વિપ્ર આવે નહિ, દારે સેવક મેલા. વળણ. શુક્રાચાર્ય મેલા સેવક મંડપ દ્વારે, કૈા સભા માંહી નવ સચરે રે; પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વર, પછી વામનજી ત્યાં શું કરે રે. કડવું ૭ મુંરાગ મા ઇંદ્રતા ભય કારણે રે, સજી સેવક મૈયા બારણે રે; દ્વારપાલને દીધી શિક્ષા રે, કાઈ આવે તે ભાંગે દીક્ષા રે. તમા આજ્ઞા બલિની લેજો રે, ક્રાઇને આવવા નવ દેજો રે; આના દીધી શુક્રાચાર્ય રે, કેવું કરે છે. રાજનુ કાર્ય રે. કીધું વામને રેવાસ્નાન ૐ, પણું પુરૂં શાભે વાન રે; ટુંક રૂપે શોભે સારે વેષરે, કીધા નગરી મુખ્ય પ્રવેશ રે. આળખાયા અશરણુાણું રે, મળી જોવા ચારે વણે રે; એઈ વિસ્મય થઈ પુર નારી રે, એ ઉપર કામ નાંખીએ વારી રે. એની કંઠણ દીસે છે માડી રે, ભીક્ષા માગવા મૂકયા કાઢી રે; પગલાં ભરે છે હળવાં હળવાં રે, એનાં દાઝે છે કામળ તળવાં ?. છે દંડ કમલ ઝરી ?, નીચું ભેઈ ચાલે બ્રહ્મચારી રે; બાળક બહુ થમાં છે કે રે, વામનજીને રમવા તેડે રે. જેને વેદ નિત્ય વખાણે રે, તેને લેક ખાળક જાણે રે; રૂપ વામનજીનું જો રે, અસુર અંગના સર્વે મેહી રે. ઋષિપત્નિ જોવાને આવે રે, પુષ્પ થાળીથી પ્રભુને વધાવે રે; આવ્યા વામન બલિને દ્વારે રે, પેસવા ન દીધા પ્રતિહાર રે. ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૧ ૫ છ ૨૭૩