પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૫
વામન ચરિત્ર..

વામન ચરિત્ર, વળયુ. પડીયા સરૂવા હાથથી, યજ્ઞનુ કર્મ અમથું રહ્યું રે; ળિ પૂછે ગુરુ શુક્રને, આ વિશ્ર્વ યજ્ઞમાં શું થયું રે. કડવું ૮ મું-રાગ રામગ્રી. શુક્ર ખેલ્યા સાંભળ રાયજી, વિઘ્ર યજ્ઞમાં નિશ્ચય થાયજી; મંત્ર ન સુઝે વપુ ખળ ભાંગ્યુજી, અહારને ભણવે જઇ મન લાગ્યુંજી. ૧ ઢાળ મન લાગ્યું. જઈ મહા વિદ્યામાં, ા ભણે છે નિર્દોષ; તા કારજ ચાલે યજ્ઞનું, જે શાંતિ પામે ધાય. સહસ્ર અથાસી ઋષીશ્વર, તે બેઠા મંડપ માય; બ્રહ્માએ શું બીજા નિર્મા, પૂછે છે અળરાય. અનુલક્ષ રહે નહીં, છે કાટીના સમુદાય; સાતે સ્વરે અધ્યયન કરે, એવા શબ્દ અપરિમિત થાય. પ્રતિહાર કહે પ્રભુ સાંભળા, છે પાંચ વર્ષનું ભાળ; અધ્યયન કરે છે. એકલા, વિસ્મય થયા ભૂપાળ. જાઓ તેડી લાવે બટુકને, આજ્ઞા આપી રાય, વામનજીને કહે સેવક, પધાર ઘરમાંય. સમસ્યા કરી તેણે કરતણી, ચયાવિસ્મય સેવક જન; જ' કહ્યું બલિ રાયને, નથી આવતા વામન, રાયે મન વિચારિયું, મોકલ્યા વૃદ્ધ પ્રધાન; પાયે લાગી કહે મંત્રી, પધારા શ્રી ભગવાન. નેત્ર સમસ્યામાં ના કહી, મત્રી ગયા જ્યાં રાય, વામનજી આવે નહીં, જેનું મન અધ્યયનમાંય. છે રૂપ તેનું અલૌકિક, આવર લાક તે। આશ્ચર્ય થાય; વાણીના લેાલ ઉઠે, સામ ગાન સમ્યક્ ગાય. એ સાંભળીને રાયરીઝયે, માથે સુત ખાણુ; અસુર જઈને પાય લાગ્યા, માલ્યેા જોડી પાણ. હું વિપ્ર વામન વેદપાઠી, કૃપા કરી સ્વામીન; દર્શન તમારું પામવા, ઘણું ઇચ્છે છે રાજન ૨૪ ૪ ૫ 19 E ૧૦ ૧૧ ૧૨ ૨૦૫