પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૬
પ્રેમાનંદ.

પ્રેમાનંદ વામન વળતુ મેલીઆ, સાંભળા રાજકુમાર; દીક્ષા લઇ પ્રતિહાર મૂકયા, ધન્ય ધન્ય બલિ દાતાર. આચાર્યને ભય ભણ્યાને, રખે આવે પડિત કાય; તે તાત તારા નવ પ્રીછે, દાનવને મુદ્દે શી હાય. મા પારાયણ પૂરું કરી, ફરી અમ્મા જાશું વનવાસ; ભય પામી બાણાસુર આવ્યેા, પિતાજી કરી પાસ. મારી વતી આવે નહિ, બ્રાહ્મણ બ્રહ્મસ્વરૂપ; પછી વામનજીને તેડવા, આસનથી ઉઠ્યો ભૂપ. શુક્રાચાર્યે વારી રાખ્યા, યજ્ઞ ભાંગ્યા આજ; કહ્યુ કાન ધર્યું નહી, વેહેલે ગયેા મહારાજ. પ દેખી ભૂપ હરખ્યા, હુ આજ થયા સનાથ, પગે પડતાં વામનજીએ, મસ્તક મૂકયા વીણ. હાથ મૂકયા શીર ઉપર, રાય આનંઘો ધણું રે, ઉભા રહીને ખળિરાયે, રતવન કીધુ વામનજીતાણું રે. કડવું ૯ મું–ગગ ડી. કર જોડી ળિ મેલી, ઋષિ વામન રે; આજ સફલ થયા શત યાગ, કીધા મુને પાવન રે. હઠ મૂકી ભણતા રહેા, ઋષિ વામન રે; હું પૂછ્યું તમારા પાગ, કીધા મુને પાવન રે. મંડપ મારા શાભાવીઓ, ઋષિ વામન રે; જો પધાર્યા સ્વામીન, કીધા મુને પાવન રે. હું ખાંધે કરીને યુ, ઋષિ વામન રે; મગાવું નરવાહુન્ન, કીધે મુને પાવન રે. કૃપા કરી ઋષિ ઉઠિયા, ઋષિ વામન રે; ભરે નાના નાના પાય, ચાલ્યા મુનિ પાવન રે. પાછળથી અલિ સ્તવન કરે, ઋષિ વામન રે; આગળ ચાલે શ્રીપરિક્ષા, ચાલ્યા મુનિ પાવન રે. મંડપમાં આવી હરિ, ઋષિ વામન રે; ઉષા બ્રાહ્મણ ક્ષત્રી ભૂપ, થયા સૌ પાવન રે. ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૩ × ‘