પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૭
વામન ચરિત્ર..

વામન ચરિત્ર. સન્ના સહુ વિસ્મ થઈ, નિરખી વામન રે; દીઠું શાભા સાગર રૂપ, થયા સૌ પાવન રે. ા કહે વિષ્ણુ પધારી, નિરખી વામન રે; કા કહે માનવ ખાળ, થયા સા પાવન રે. એક વિપ્ર વાતા કરે, નિરખી વામન રે; છે વામન ધણા વાચાલ, કીધા સાને પાવન રે. રાજાએ આસન આપિયુ, મુનિ વામન રે; એઠા વૈકુંઠ ભૂષ, કીધા સૌ પાવન રે. ઈંદ્રાસન આવ્યું ગયુ, જોઈ શુક્રાચાર્યે ધસીઆ હાથ, કીધા સૈા વામન રે; પાવન રે. કરી બેડી પૂછે ખલિ, ઋષિ વામન રે; વામન હવે કહેા જયારય વાત, કીધા મુને પાવન રે. કવણુ દેશ ને ગામ તમેાતણુ, ઋષિ વામન રે; શું છે તમારુ નામ, કીધે મુને પાવન રે. કવણ ઇચ્છાથી પધારીઆ, ઋષિ વામન રે; કહા અમ સરખુ કાઈ કામ, કીધા મુને પાવન રે. વળતું એલિયા, સુરાય રે. અમેએ જાણ્યા તને ઉદાર, જાણ્યા મહિમાય રે. તારી જોડ મળે ખીજે નહી, સુણુ રાય રે; શ્વેતા ત્રણ બ્રહ્માડ, જાણ્યા હિમાય રે. મારેા નિવાસ આખા જગ્ઝમાં, સુણુ રાય રે; બ્રહ્મચારીને શુ ધામ, જાણ્યા મહિમાય રે. બ્રાહુલ છે માહેરુ, સુણુ રાય રે; મારું વામનજી છે નામ, જાણ્યા મહિમાય રે. માતા પિતા જાણુતા નથી, સુશુ રાય રે; લઘુ વયે પામ્યા નાશ, જાણ્યા મહિમાય રે. વળતા શ્રીપ્રભુ મેલિયા, સુણુ રાય ; મારે ોઇએ ભાભી ત્રણ ડગ, જાણ્યા મહિમાયરે. દાતાર તુ જાણીને આવિયા, સુણુ રાય રે; કાંઇ ચવા તારી પાસ, જાણ્યા મહિમાય રે. . ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ 2 ૨૦ ૨૧ ર ૨૭૦