પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૮
પ્રેમાનંદ.

૨૮ ' પા પ્રેમાનંદ. વળણ. તારી પાસ આવ્યે જાચવા, જાણી મહાદાતા તુજ રે; પ્રતાપ તારે શુ વખાણું, અસુર કુળના સુરજ રે. કડવું ૧૦ મું—ાગ મારું ઢાળી, ઋષિ વામન માલ્યા વાણી, રાય ખળીના વશ વખાણો; કશ્યપ કુળ ઉજળુ કીધુ, આજ દીક્ષાપણું તેં લીધુ. હિરણ્યકશિપુથી તું વાધ્યા, વેશ્વત માર્ગ તેં સાધ્યા;

  • વે આશા મુજ મન વારી, ધન્ય ધન્ય જનેતા તારી.

કલ્પવૃક્ષ હાએ નવનિહ, ઉજજવલ ઉજ્જવલ તારી મુદ્દ; અગ્નિથી દીપાની જ્યેાતિ, હાય સ્વાતી છંદનાં માતિ. વાધના વાધ સિડના સિહ, પ્રહ્લાદ પાત્રા ભૂલે નહી; સંસારમાંહે લીહા વાળી, કાણુ યજ્ઞ કરે તુજ જાચક ના જાએ નિર્મુખ કી, હુ ભાવ્યે એવું સાંભળી; કર જોડી કહે અલિ રાય, સી બ્રાહ્મણના ચરણ પસાયત્ વામનજી તમે પધાર્યા, કાટી જત્ત થયા આજ મારા; ભરી શીતલ જળની ઝારી, સભામાં આવી અલિની નારી. પૂજવા વામનના પાય, નર નારી તત્પર થાય; વિચાર્યું ક્રે મનમાંય, તેથો સાન કરી અલિ રાય. આચાર્ય કહે સુણ ભૂપ, છે વામન કપટ સ્વરૂપ; નહિ બ્રાહ્મણ ભીખવાવાળા, એવું જાણીને પાગ પખાળા. કરવા ઈંદ્ર રાયનુ કાજ, ધર્યો વેશ તે શ્રીમહારાજ; આ જ્ઞાન દૃષ્ટ વિચારી, એ છે વામન દેવ મારારી. એ તેા માગશે કંઇ તુજ પાસે, ભગ યજ્ઞના નિશ્ચય થાશે; આપવાની વાત નવ કીજે, દેવછા થકી રાય બીઝે. હિરણ્યાક્ષને હણુવા કાજ, શુક્રરૂપ ધર્યું મહારાજ; ધરીને નરસિહ રૂપ, માર્યો હિરણ્યકશિપુ ભૂષ. દાનવ રૂપે સર્વને મૂકયા વાહી, મેહીની રૂપે વાણી પાઇ; સદા કરે દેવની સહાય, વામન વિષ્ણુ રાય. આરંભ્યુ દાન આવારી. ” | લીહ–હદ ↑ પસાય—પ્રસાદવડે. ૨૩ ર × પ છ ૧૦ ૧૧ ૧૨