પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૯
વામન ચરિત્ર..

વામન ચરિત્ર. પખાળી; રખે રાજી પાય પખાળા, વામનજીને પાછા વાળે; સાંભળી ગુરુ ગર્વ વચન, હસી મેાલ્યા બલિ રાજન. તમે! સાચા છે. ગુરુ સ્વામિ, ઓળખાવ્યા અંતરજામી; હવે વિશેષ પાય પખાળું, પરિક્ષા કેમ પાછા વાળું, જેને નારદ શંકર ધાય, જેને નિગમ નેતિ કરી ગાય; પ્રભુ ચૌદ લેાકના નાથ, મુજ આગળ આડે છે હાથ. મારું પૂર્વ ભાગ્ય ને જાગે, ના। માધવ દક્ષિા માગે; પ્રભુ ખેઠા આવીને પાટે, હર વામન થયા મુજ માટે. ગુરુ બુદ્ધિ તમારી નાઠી, મુને શીખ આપેા છે! માઠી; જે નિર્યું હશે તે થાશે, બલિ આવ્યા વામનજીની પાસે. મંગાવી ચનની થાળી, જળ લેવું છે પાગ માનુભાવ મુનિ એમ બાલે, નહીં ભાગ્ય કે અલિને તેણે. વિધ્યાવળી બલિની રાણી, રિચરણ ઉપર રેડે પાણી; શુક્રાચાર્યે વાત વિચારી, રાય ના માને શિક્ષા મારી. વામનજી રીસાવી જાય, એવા કાંઈ ફીજે ઉપાય; થઇ ભ્રમર ઝારીમાં પેઢા, રુંધીજલ ને નાંળુએ ખેડા. નવ પડે બિન્દુ ઝારી નામે, જોઈ સભા સહુ આશ્ચર્ય પામે; ખીજાં પાત્ર લાવા કહે બળિ, કપટ વાત વામનજીએ કળિ દર્ભ શૈલાખા હાથમાં લીધી, વર્ષે કઠણ તે ફ્રીધી; જલપાત્રને લઘુ દારૈ, આરેપી દેવ મેારારે. વામનજી કહે કાંઇ ભરાયુ, તેણે આવતુ જળ ઘેરાયું; થયા શુક્રને નેત્રમાં પ્રહાર, તવ ચાલી શાણિતની ધાર. ૨૩ ગુરુ નાઠા ને લેાચન ફૂટયું, તવ ઝારીનું જલ વટવું; પ્રભુની માયા મહા ગંભીર, કેણે નવ દીઠું રુધીર. વળશે. નવ દીઠું દાનવ માનવે, સાંભળ પરીક્ષિત રાય રે; એકથા વામન પુરાણુમાં, નથી ભાગવત માય રે. કડવું ૧૧ મું-રાગ મા એકાક્ષિ યા આચાર્ય, કાપ અતિશે કીધા રે; અલિ રાજાને શ્રાપ, ઋષિએ તવ દીધા રે. ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૦ ૧૨ ૧૯ ૨૦ ૨૨ ૨૪ ૨૫ ૨૯