પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧
વામન ચરિત્ર..

વામન ચરિત્ર. પર્ણકુટી રહેવા જેટલી, ખીજી વસ્તુ નહીં રાચું, ત્રથ્રુ ડગલાં મારાં ધરુ, ઍટલી મહી જાયું. ઋષિ, ૪ વચન સુણીને સભા હસી, હસી ખલિરાય; ખાળ માગી જાણ્યુ નહીં, વય ઉપર જાય. બલિ. પ્ એ સ્વલ્પ દાન શું માગયું, માગે કાંઇ માટુ; રાજ ગજ રથ ધન વિના, જીવવું તે ખાટું. લિ. દુ વાંક નહીં ઋષિ તમતણા, લઘુ વય બ્રહ્મચારી; રાજ્ય લ્યા એક દેશનુ, પરણા સુદર નારી. બલિ. વામન વળતું મેલિયા, અમારે શી માયા; ધન સાચીને શુ કીજીએ, છે અસ્થિર કાયા. ઋષિ ૮ તૃષ્ણે લાભ ને લલુતા, ઘણી માયા ને મમતા; તે શ્વાનવત્ નર જાણવા, માડ઼ે હીંડે ભમતા, ઋષિ ૯ કા ક્રાણુ પૃથ્વીપર થઈ ગયા, ને વળી થઈ જાશે, પડી. ઋષિ. ૧૧ રાજા રંક ને છત્રપતિ, કાળને વશ થાશે. ઋષિ. ૧૦ ત્રણ કદમ અવની વિષે, ખાંધુ એક મઢી; દિવસે ભણાવુ વિદ્યાર્થી, ને રાતે રહુ બલિ કહે સંસારમાં, માટુ ધન વા માન, જાત્રા જજ્ઞ થાય ધન વડે, ધને આપીએ દાન. લિ. ૧૨ નિર્ધન સુકૃત્ય શુ કરે, જુએ આપ વિચારી; વિશ્વ માને ધનવતને, માને છત્રધારી. અલિ. ૧૩ વામન કહે સુણ ભૂપતિ, ધને થાય અહંકાર, દરિદ્રનાં લીજે દુઃખડાં, સંભારે વિશ્વાધાર. ઋષિ. ૧૪ પાળે તુ દીક્ષાપણું, રાય મૂક વિવાદ; 58 એ રાજ દાન આપવાપણુ, કરે અતિ ઉન્માદ. ઋષિ, ૧૫ કે મંત્રી મંત્ર માળા જપે, તુ શિક્ષા તેની માને; જો મન ચળે માગ્યુ આપતાં, તે મુને પૂજે શાને. ઋષિ. ૧૬ ક્રોધ જાણી વામનજી તા, ખલિ લાગ્યા પાય; ૨૦૧ તુલસી લીધી દાન આપવા, શુક્રે કહ્યું કાનમાંય. શુક્ર કહે રાય ચેતજે. ૧૭ માચાર્ય કહે રાય ચૈતો, વામનદુ:ખ દેશે; એ રાજ તારું ત્રિભુવનતણું, ત્રણ પદમાં લેશે શુક્ર. ૧૨