પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૨
પ્રેમાનંદ.

પ્રેમાનંદ. રહેવાતા, પછી ભટકશા ભૃપ; વામનતણેા, લેશે વિશ્વ પ. ન હાય બ્રાહ્મણુ એ જુગદીશ છે, બધાજે એવુ જાણી; વેરી થાશે એ વામણા, જ્યારે સૂકા પાણી. હું તારે ત્રુ નથી,દે છુ શિખ દાઝે; એ પરમેશ્વર વામન થયા, તુને છળવા કાજે. હાસ્ય કરી બલિ મેલિયા, શુ દૃઊઁ મેલી દીક્ષા; સલ જન્મ થયે। માહરા, હરિ માગે છે ભીક્ષા. એ પરમેશ્વર પધારી, કરવા મારી પરીક્ષા; લાજે જનેતા માહરી, જો ભાગેરે દીક્ષા. એવું કહી અજલી ભરી, દાન ીા વિશ્વનાથ; સભા સર્વકા દેખતાં, ધર્યો હરિએ હાથ. વળણ હામ નહી રહે તજરો વેષ આપ્યું દાન રે; શ્રીભગવાન રે. શુક્ર. ૧૯ શુક્ર ૨૦ શુક્ર. ૧ ખલિ. ૨૨ લિ. ૨૩ લિ. ૨૪ હસ્ત ધર્યાં શ્રીવામતે, રાયે ત્રય પદ મહી લેવા પછી, વાધ્યા કડવું ૧૩ મું—રાગ કેદારો વાધ્યા વામન વિશ્વ સ્વર પે, દશે દીશા વ્યાપ્યા જગદીશ રે; પાતાળે પગ જઇ પહોંચ્યા, બ્રહ્માડે ગ્યુ શીશ રે. વાધ્યા. કાટી આદિત્યનું થયા ઉદય, સભામાં પ્રગટયો તાપ રે; ભત જનને તાપ ન લાગે, હરિભજન પુણ્ય પ્રતાપ રે. વાધ્યા. ગાજ્યા ગાવિન્દ ગગન ગડગડયું, ખળભળ્યાં સાત પાતાળ રે; ઉલો સાગર મેરુ ચળીએ, સળયેા વાસુકી ગરવાળ રે. વાળ્યા. આદિત્ય ઉડગણુ ઈંદુ ઢંકાયા, અજ શિને પડી ફાળ રે; દૈવ દાનવ ને માનવ કાંપ્યા, ડગ્યા દશ દિગ્પાળ રે. વાળ્યા. ૪ સ્થભ કકડીએ મંડપ પડી, ગડગડ્યા ગોવિન્દરાય રે; વિપરીત વહી સર્વે સરીતા, ગર્ભપાત આસુરીના થાય રે. વાખ્યા. ૧ પાતાળ પૃથ્વી લીધાં એક પદે, ક્રાધે લેાચન રાતાં ચેાળ રે; ઉર્ધ્વ પદ ભરતાં નખ વાગ્યા, તેણે ફાડયું બ્રહ્માંડનું ગાળ રે. વાધ્યા; શ્વેત ચંદન ચચ્ચે બલિરાયે, પૂજ્યા શ્યામ શરીર રે; તે ચંદન ગંગાએક ધાવાયું, ઉજ્વલ થયું ગંગા નીર રે.† વધ્યા. પા ગગને.” હું યા લ યુ યમુનાતું નીર ૨૫ ૧ ર ૩ 19