પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૩
વામન ચરિત્ર..

વામન ચરિત્ર, વાળ્યા પદ ત્રીજું ક્રમ ભરવા, કરવા, સુરનુ કામ રે; વામન કહે છે બલિરાષ્નને, ત્રીજા પત્તું આપા ઠામ રે. વાધ્યા. ૮ અસુર બળીમા લિ રાજાના, ઉઠયા કરી વદન હોંકાર રે; કેટલાએક વામનને વળગ્યા, આયુધના કરતા પ્રહાર રે. વાધ્યા. આયુષ ભાંગ્યાં કર રહ્યાં, શિથિલ થયા સઉ ોદ્દ રે; વિશ્વનાથના પ્રતાપથી, સર્વેએ મૂકયા ક્રાદ્ધ રે. વાપ્યા. ૧૦ પરમેશ્વરની પક્ષે આવ્યા, નદ સુનંદન મળવાન રે; અસુરને મારી અળગા કીધા, તાંણી ખાંધ્યા બલિ રાજાન રે. વાધ્યા. ૧૧ વી. અલિને બાધ્યા વષ્ણુ પાશે, આના ત્રિકમતણી રે; ત્રિજા પદનુ આપ સ્થાનક, એમ કહેતા હવા ત્રિભુવનધણી રે. કડવું ૧૪ મું-રાગ પજ અતિ ખાંધિ વરુણ પાશે, પ્રજા જીએ સકલ રે; ધ્યે પદ આપ્યાં દાનમાં, ત્રિજાનું નહીંસ્થલ રે, હરિ હરિ બધાયા બલિ રે. ટેક. ૧ દાનવ સર્વ નાશી ગયા, વર્તો છે હ્રાહાકાર રે; ૨૮૩ ૧૨ બાઈ આવી રાણી વિધ્યાવળી, ખાંધ્યા જાણી ભરથાર રે. હરિ. ૨ જોઈ વિસ્મય પામી સુંદરી, વામન હવા વિરાટ રે; પૂજા કરતા મુજ નાથને, બંધન થયું શા માટે રે. હરિ. ૩ બંધન છૂટે સંસારમાં, લીધે નારાયણુનું નામ રે; પ્રત્યક્ષ હરિને પૂજતાં, કેમ નાથ બંધાયા અશ્વમેધ આરંભીઆ, આમ રે. હરિ. ૪ પૂજવા યજ્ઞ પુરુષ રે; તે યજ્ઞ દેવ શત્રુ થયા, હવે યજ્ઞ કરે કા મૂરખ રે. હરિ. નિષ્કપટી સ્વામિ માહરા, વૈષ્ણવ ધરિયું નામ ; ભક્તિ ફળી પરિક્ષાની, ગયું રાજ લૂટાયું ગામ રે. હરિ. સૌમ્ય દૃષ્ટ સામે જુએ, કમલાવર ક્રષ્ણુાનિધાન રે; દયા કરે। દીનાનાથજી, છેાડા બલિનાં બંધન ૨. રિ. ૭ આપ્યા થકા બલિ માલીઆ, કૃપા કરેા સુદર શ્યામ રે; શ્રીદામાદર મુને છેડીએ, ત્રીજા પદના આપું ઠામ રે. હરિ. ૮ સ્વર્ગમાંથી બ્રહ્મા પધાર્યા, આાવ્યા દશે દિગ્પાળ રે; સ્તુતિ કરે બલિ છેડવા, પ્રાણુનાથ કૃપાળ રે. હરિ. ૯