પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
નરસિંહ મેહેતો..

૧૪ નરસિંહ મેહતા. મારા સમ કાઇને મા કહેશ, એ વાત મનમાં જાણુજે; વિહાર ચરિત્ર વિહાર લીલા, નરસૈંયા થઈ માનજે, પ ૧૫ મું. રાધા-રસનિધાન આજની રાતજી, જાગે મહારા પિયુજી હવા પ્રભાતજી; દીપક શ્વેત ક્ષણું ક્ષણું થાય, પંખીડાં રાગ પંચમ ગાયજી. ઢાળ પંચમ ગાએ પંખી, પૂર્વ દિશાએરવી પ્રઢિયેા; સારી નમ સંગ્રામ કરતાં, હજી તેતૃપ્ત નવ થિયેા. રવી ઉગ્યા ને ઇંદુ આથમ્યા, ગૌ દોહ્વાની વેળ થઇ; સાસુ ને નણંદ પુછશે, મારા કંથ કહેશે ક્યાં ગઈ. તેને ઉત્તર આપવા, ને રાખવે કુલનો ધર્મ; પરંવેદના જાણે નહિ, શામળા તુજને શર્મ. હુજીએ તાદ્વારા મનમાં, જાને શું થયું શ્રીપતિ; ભુજ ખાચ રચું ભીડીરહ્યો, મુકતા તે મુજને ચેનથી. કંઠ વધુધી બાંહેડી, પિયુ પાઢી નિઃશંક; લક્ષણૢ તાહરીરે શા કહે, ભુડાં દીસે છે ઢંગ, પૂરવે હતું પાતાતણુ, એમ નિર્ગુણુ નાથ ના રહી; આજીની શીખામણ શામલા, નહી આવુ ફરી વેચવા મહી. હું તુજ સરખી નવરી નથી, મારે ઘેર ઘણેરું કાજ; પ્રાતઃસમ‘પિયા ભાવન જાતાં, આવે છે મુજને લાજ, રેણી સમે રસ ઉપજે, સંયેાગે રંગની રેલ; કરબૈડીને માન માગુ, માવા તે મુજને મહેલ. વાટે જાતાંરે વાલમા, મુજને દેખે રીજંન; નરસૈંયાના નાથજી, મારું દૂર છે ભાવન પદ્મ ૧૬ શું. રાધા-કૃષ્ણ પ્રત્યે રંગે રમી અધર્ ભર્યો રંગ તમાલજી, તે કયાં રેણુજી, અરુણુ ઉજાગરાં રાતાં નેણુજી; કાજલ રેખા તારે કાળજી. બી. કાજળ રેશ્મા પેાલ સાથે, તિલક ખંડિત તાલુ વિભિચારી માલ મા વાલમા, ના મન માને માટે