પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૪
પ્રેમાનંદ.

'

પ્રેમાનદ. દેશની સ્તુતિ માની નહી, કીધા લિએ આરત નાદ રે; તે શબ્દ પુત્રના સાંભળી, ધ્યાન મૂકી ધાયા પ્રદ્ઘાદ રે. હરિ. ૧૦ પ્રશ્નાદ દીઠા આવતા, ત્યારે લાન્યા શ્રીગદીશ રે; મેં બલિને દુ:ખ દીધુ ધણું, રખે ચઢે વૈષ્ણવને રીસ રૅરિ, ૧૧ તુળસી માળા સમરણી હાથમા, ચક્રને ચચ્ચે શરીર રે; પિતામહ દીઠા આવતા, ચાલ્યુ અલિ નયને નીર રે, હરિ. ૧૨ સના વાસના પુત્રની કરી, માલ્યા શ્રીપ્રહ્લાદ હૈ; નથી આ સમા રાવાતા, આણી અંતરમાં આહ્વાદ રે. હરિ. ૧૩ સ્તુતિ કરી વામનતણી, વૈષ્ણવ લાગ્યા પાય રે; સ્તુતિ કરે ઉભા રહી, જય જય વકુડરાય રે. હરિ ૧૪ વળણ. જય જય શબ્દ વરસી રહ્યો, ઉભા ભૈડી હાથ રે; પ્રદ્ઘાદ લિ મન નીરખી, સ્તવન કરે શ્રીનાથ રે, કડવું ૧૫ મું-રાગ કેદાશે. જય જય દેવ વિશ્વરૂપ વિશ્વાત્મા, વિશ્વભર વિશ્વનાથ વિષ્ણુ, કૃપાલ દયાળ કેશવ કમલાપતિ, કમલને કૃષ્ણ કલ્યાણ જિષ્ણુ. જય. ૧ જય જય દેવ સર્વેશ તુ કેશવ, વામન વેશ વૈરાટ સ્વામિ; પ્રાણપતિ જગપતિ શ્રીપતિ શ્રીહરિ, અવિગત નાથ અંતરજામી. જય. ૨ તારું આદ્ય અંત મધ્ય કા જાણે નહીં, શેષ મહેશ ભૂલે રે બ્રહ્મા; વાણી પાછી વળી નિગમ અગમ તણી, કાળનો કાળ તેં જગત નિમ્યા. જય. ૩ જય પરિબ્રહ્મ નિષ્કર્મ શ્રીનાથજી, બેંગેશ્વર તારી જીગત ન જાણે; અલિવત્ જીવ ત્યાં કૈાટી અન્ય ભર્યાં, એ ઉપર ખાપ શુ ક્રોધ આણે. જય, ૪ કલિ ઉપર કુંડુાડા ઘટે નહી, કરવત ધાર તે કેમ સહેશે; જલચર જીવ નહી જલ વિના જીવરો, કૃષ્ણ ઉપાસીએ કૃષ્ણ લાભે. જ્ય. ૫ વરાહ રૂપ નરસિહ તું વામન, અમ માટે અવતાર લીધા, ભક્તવત્સલ કેરું બીરદ્દ તમે પાળિયુ, અધર્મી તૈયે તમે ઊઁય કીધા, જય. ૬ કઠણુ કર્મ પાશ ઈંદાય નહી વજ્રથી, તે સદ્ય તૂટે તારું નામ લેતાં; ભક્ત પ્રહ્લાદની ભક્તિ સુણી, પ્રેમનાં વાય* તે જીતે કહેતાં. જ્ય, છ મારુ આશ્ચર્ય પ્રસૂને પ્રત્યક્ષ પૂજતાં, બધી લિને દાન દેતાં; હરખ માંસુ ખરે સ્તવન હેતે કરે, પ્રેમે પ્રત્યક્ષ પ્રભુ ત્યાંય જોતાં. જ્ય. ૮ ૧૫