પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૫
વામન ચરિત્ર..

વામન ચરિત્ર. પ્રેમ જાણી હરિ પ્રીત દૃષ્ટિ કરી, ઉતયોઁ ક્રોધ વામન દોડ્યા; કૃપા પ્રશ્નાદને વામને ધણી કરી, બલિ રાય બંધન નાથે છેડ્યાં. જય, ૯ વાયુ. બુધન માં ભગતનાં, ખલિરાયને કરુણા કરી રે;* દયા કરી, કરી કૃપા દૃષ્ટિ, લીધા હૃદયા શ્રીહર રે. કડવું ૧૬ મું–રાગ ધન્યાશ્રી, અલિરાય છુટયો તુઢથા પાશજી, વામન રૂપે થયા વિનાશજી; પ્રદ્ઘાદને ભેટયા કરી મુખ હાસ્ય, બલિને તેડ્યો શ્રીઠુરીએ પાસજી. ઢાળ પાસ તેડી હું ચાંપ્યા, મસ્તક મુક્યા પાણ; તળ ત્રીજા પાતાળનું રાજ આપ્યુ, મેલ્યા પુરુષ પુરાણુ. લિ કહે પ્રભુ સાંભળા, આપ્યુ તે યમ લગ્ન પ્રી; મારા હદે ઉપર પાય મૂા, ત્રિનું પદ લ્યે શ્રીહરિ. આપ્યુ દાન જે પાછુ લીએ, ચાંડાળ કહીએ તે; તેની સાત પેઢી નરકે પડે, એમાં નહિ સદેહ. વામનજી કહે ધન્ય રાજા, તેં સત્ય રાખ્યું સર્વદા; તેં મને આપ્યું મેં તુને આપ્યુ, ધર્માંધર્મ† દોષ નહી તદા. જેમ દક્ષિણ હાથે જ પૃથ્વી, મૂકીએ પ્રેમે કરી; ક્ષેત્રના ગુણ જાણ એવા, લાવીએ દીગુણુ ભરી. દેહાંહી દાદમાં ત્યાં(), આશ્ચર્ય શુ હાય; દાતા ભુક્તા શ્રીહરિ, ઊભય દૃષ્ણે તે બેય. એક મન્વંતરનું રાજ કરજે, બહોંતેર ચાકડી પ્રમાણે; પ્રતિહાર થઈ યષ્ટિકા ગ્રહી, હું રહિશ તારે આંગણે. ત્યારપછી ઇંદ્ર પદવી પામીથ, રાખજે વિશ્વાસ; નાના પ્રકારે સુખ ભાગવી, ભજ તુ અવિનાશ. “ષિ યા કુસંબંધ ત્રુટયા, ૩યા ત્યારે રામ રે; ખલિ ઊડી અંકે લીધા, કામ કર્યું. ઘનશ્યામ રે” ૐ ↑ પા• “બ્રહાવ.” ↑ પા૦ મુને રાખજે હૈયા ધાણે.” ૨૮૫ મ

  • પ્રાચીન કાવ્ય ત્રિમાસિકમા છાપેલી વામન કથામાં ઘણા પાઠભેદ છે, તેમાં વળણ નીચે

નાણે આપેલુ છે. ૧૦